લાલા બિહારીની ચાર પત્નીના ચાર ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન ભાડા કરારની કોપી, ભાડા રસીદો, મકાનના દસ્તાવેજ, નોટો ગણવાનું મશીન કબજે અમદાવાદમાં છેલ્લા બે દાયકામાં માફિયા…
View More લાલા બિહારીની ધરપકડ: ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજેgujarat news
બિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવનાર નેપાળી દંપતીને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં રોયલ પાર્કમાં રહેતા બિલ્ડરના ઘરે ચોકીદારી કરતા દંપતીએ બિલ્ડરના પુત્ર અને પિતાને બંધક બનાવી રોકડ અને દાગીનાની લાખો રૂૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં અદાલતે આરોપી…
View More બિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવનાર નેપાળી દંપતીને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટકચ્છમાં માત્ર ગરીબોના દબાણો તોડવા જ નોટિસ, ભૂમાફિયાઓને છાવરવામાં આવે છે
સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો તોડવા સરકારની નીતિ સામે ભાજપના ધારાસભ્ય દ્વારા વિરોધ કરીને પત્ર લખાયો છે. કચ્છમાં ચાલી રહેલા સરકારી જગ્યા પરના ગેરકદેસર દબાણો…
View More કચ્છમાં માત્ર ગરીબોના દબાણો તોડવા જ નોટિસ, ભૂમાફિયાઓને છાવરવામાં આવે છેરવિવારે મધ્યરાત્રી બાદ ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો જોવા મળશે
લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ, એપ્રિલમાં લાયરીડ્સ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. વિશ્વમાં રવિવાર મધ્યરાત્રિ બાદ બે દિવસ સુધી ઈટા-એકવેરીડ્સ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ…
View More રવિવારે મધ્યરાત્રી બાદ ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો અવકાશી નજારો જોવા મળશેચાલુ કાર્યક્રમે બે મહિલાએ ન્યાય માગતા મુખ્યમંત્રી નારાજ
હરણીકાંડમાં ન્યાય માગવા આવેલી મહિલાઓને કહ્યું તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો.. મને મળીને જજો બન્ને મહિલા અને પતિને પોલીસે બહાર કાઢ્યા, તમાસો થતાં સિક્યોરિટી સામે…
View More ચાલુ કાર્યક્રમે બે મહિલાએ ન્યાય માગતા મુખ્યમંત્રી નારાજરૂડાના ગામો અને આવાસ યોજનાઓમાં પાણી માટે વલખાં
ભરઉનાળે બોર ડૂકતાં લાભાર્થીઓની રૂડામાં રજૂઆત, અધિકારીઓ સાઈટ વિઝિટ ન કરતાં હોવાની ફરિયાદ ઉનાળાના આકરા તાપ વચ્ચે પાણીની જરૂરિયાત વધવાની સામે પાણીના સ્ત્રોતમાં સતત ઘટાડો…
View More રૂડાના ગામો અને આવાસ યોજનાઓમાં પાણી માટે વલખાંગુજરાત હાઈકોર્ટમાં સાત નવા જજની વરણી, સંખ્યા 38 પહોંચી
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કેન્દ્ર સરકારે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે સાત ન્યાયિક અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી હતી. સોશિયલ મીડિયામાં એક…
View More ગુજરાત હાઈકોર્ટમાં સાત નવા જજની વરણી, સંખ્યા 38 પહોંચીરાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટમાં હવા હવાઇ
રાજકોટનું કહેવાતુ ઇન્ટરનેશલ એરપોર્ટ સુવિધાઓના મામલે ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. અગાઉ લેખક જય વસાવડાએ રાજકોટના નવા એરપોર્ટની હાલત અંગે વીડિયો વાઇરલ કરી…
View More રાજકોટ ઇન્ટરનેશલ એરપોર્ટમાં હવા હવાઇરાજ્યના ચાર IAS અધિકારીઓ જાપાન વર્લ્ડ એક્સપોમાં જશે
ગુજરાત સરકારના ચાર IAS અધિકારીઓ આગામી અઠવાડિયે જાપાનમાં વર્લ્ડ એક્સ્પોમાં ભાગ લેવા માટે તૈયાર છે. એક IAS અધિકારી પહેલેથી જ વ્યક્તિગત પ્રવાસે યુનાઇટેડ સ્ટેટ્સમાં…
View More રાજ્યના ચાર IAS અધિકારીઓ જાપાન વર્લ્ડ એક્સપોમાં જશેકોર્ટની સમય મર્યાદા બાદ અને રજાઓમાં તાત્કાલિક અરજીઓ માટે રજિસ્ટ્રી અને ચીફ જસ્ટિસની મંજૂરી ફરજિયાત
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે (1 મે) એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં કોર્ટની રજાઓ દરમિયાન અથવા નિયમિત કોર્ટના કલાકો પછી દાખલ થતી તાત્કાલિક બાબતોને યાદીમાં મૂકવાની…
View More કોર્ટની સમય મર્યાદા બાદ અને રજાઓમાં તાત્કાલિક અરજીઓ માટે રજિસ્ટ્રી અને ચીફ જસ્ટિસની મંજૂરી ફરજિયાત