અમદાવાદમાં વિવાદાસ્પદ બિલ્ડર અને વકફની 100 કરોડની જમીન પર કબજો જમાવી દેનાર સલીમ જુમ્માખાન પઠાણ અને તેના મળતિયાની 10 પ્રિમાઇસીસ પર ઇડીએ દરોડા પાડ્યા…
View More સલીમ પઠાણના બેંક એકાઉન્ટમાંથી 2 કરોડ રોકડા, 7 લાખના ક્રિપ્ટો કરન્સી ફ્રિઝgujarat news
માતાએ કામ ધંધો કરવાનું કહેતા પ્રૌઢનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર આશાપુરાનગરમાં રહેતા પ્રૌઢને માતાએ કામ ધંધો કરવાનું કહેતા એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જાણવા મળતી વિગત…
View More માતાએ કામ ધંધો કરવાનું કહેતા પ્રૌઢનો એસિડ પી આપઘાતનો પ્રયાસચોમાસામાં નુકસાની ખાળવા આયોજન કરવા સૂચના
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાગૃહ ખાતે વર્ષાઋતુ-2025 પ્રી-મોનસુન પ્રીપેર્ડનેસનાં આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. ભારે વરસાદ/વાવાઝોડાના સમયે અધિકારીશ્રીઓએ આપસમાં સંકલનથી કામ કરી…
View More ચોમાસામાં નુકસાની ખાળવા આયોજન કરવા સૂચનારાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશભરના 21 એરપોર્ટ શનિવાર સુધી બંધ
પાકિસ્તાન સરહદ નજીક ભારતીય લશ્કરી હુમલાઓ વચ્ચે સરકારી નિર્દેશને પગલે, સમગ્ર ભારતમાં ઓછામાં ઓછા 21 એરપોર્ટ, મુખ્યત્વે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ પ્રદેશોમાં, 10 મે સુધી…
View More રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશભરના 21 એરપોર્ટ શનિવાર સુધી બંધઆવાસના ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય તો સુધારવાની છેલ્લી તક
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ,…
View More આવાસના ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય તો સુધારવાની છેલ્લી તકરેલનગરમાં બનશે 4.45 કરોડના ખર્ચે શાકમાર્કેટ, ફૂડઝોન
વોર્ડ નં. 3માં સાધુવાસ્વાણી કુંજરોડ પર આવેલ મનપાના વિશાળ પ્લોટ ઉપર શહેરની પ્રથમ આધુનિક શાકમાર્કેેટ અને ફૂડઝોન બનશે શહેરનો વ્યાપ વધતાની સાથે ઈસ્ટઝોન અને વેસ્ટઝોનમાં…
View More રેલનગરમાં બનશે 4.45 કરોડના ખર્ચે શાકમાર્કેટ, ફૂડઝોનSC, SEBC વિદ્યાર્થીઓને અપાતા છત્રપતિ શાહુજી મહારાજ ઇનામની રકમમાં વધારો
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ (SC) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના…
View More SC, SEBC વિદ્યાર્થીઓને અપાતા છત્રપતિ શાહુજી મહારાજ ઇનામની રકમમાં વધારોસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની…
View More સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદઘરે સોલાર લગાવનારા 2.91 લાખ ગ્રાહકોને 65.58 કરોડ ચૂકવાશે
આખા વર્ષની બીલ જમા રકમ ચૂકતે કરાશે; આ વર્ષ સોલાર ગ્રાહકોમાં 60.97 ટકાનો વધારો સોલાર યુગમાં હવે દરેક ગ્રાહક વીજળી ઉત્પદ કરીને આર્થિક પગભર પણ…
View More ઘરે સોલાર લગાવનારા 2.91 લાખ ગ્રાહકોને 65.58 કરોડ ચૂકવાશેકચ્છ બોર્ડર નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું
ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થતાં ડ્રોન તૂટી પડ્યા બાદ હાઈટેન્શન લાઈનમાં અથડાયું કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન હાઈટેન્સન લાઈન સાથે અથડાતાં ભારે વિસ્ફોટ…
View More કચ્છ બોર્ડર નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું