દારૂના 14 જેટલા ગુનામાં સંડોવાયેલા અને દારૂની હેરાફેરીમાં છેલ્લા છ મહિનાથી વોન્ટેડ બુટલેગરને ઝોન-2 નાસતા ફરતા સ્કોડની ટીમે ઝડપી લઈ જરૂરી કાર્યવાહી કરી છે. મળતી…
View More દારૂના ગુનામાં છ મહિનાથી વોન્ટેડ લક્ષ્મીવાડીનો બૂટલેગર ઝડપાયોgujarat news
રાત્રે દારૂ ઢીંચીને ટહેલવા નીકળેલા 20 પીધેલા પકડાયા
લક્ષ્મીનગર રોડ પર સગીર સહિત ચાર નશાખોર બખેડો કરતાં પોલીસની ઝપટે ચડ્યા શહેરમાં રાત્રિના સમયે દારૂ ઢીચીને અકસ્માત સર્જતા નબીરાઓને પકડવા રાજકોટ શહેર પોલીસ દ્વારા…
View More રાત્રે દારૂ ઢીંચીને ટહેલવા નીકળેલા 20 પીધેલા પકડાયાવિનોદનગર સોસાયટીના મકાનમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
કોઠારીયા મેઈન રોડ વિનોદનગર કવાર્ટરની પાછળ વિનોદનગર સોસાયટીમાં આવેલા મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભક્તિનગર પોલીસ સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી…
View More વિનોદનગર સોસાયટીના મકાનમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયાભાઇની હત્યાનો બદલો લેવા બંધુએ પિતરાઇનું અપહરણ કરી છરી-ધોકાથી માર્યો
લોધિકાના મેટોડાની ઘટના; પુત્રીની છેડતી કરતા ભાણેજની મામાએ હત્યા કર્યા બાદ વેરના બીજ રોપાયા’તા; હુમલામાં ઘવાયેલો યુવાન ગંભીર રાજકોટમા રહેતા પરીવારની પુત્રીની છેડતી કરતા…
View More ભાઇની હત્યાનો બદલો લેવા બંધુએ પિતરાઇનું અપહરણ કરી છરી-ધોકાથી માર્યોનાગેશ્ર્વરમાં એકલવાયું જીવન જીવતા વૃધ્ધનો ગળેફાંસો ખાઈ આપઘાત
જામનગર રોડ પર આવેલા નાગેશ્ર્વરમાં એકલવાયુ જીવન જીવતાં વૃધ્ધે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસ…
View More નાગેશ્ર્વરમાં એકલવાયું જીવન જીવતા વૃધ્ધનો ગળેફાંસો ખાઈ આપઘાતપંજાબમાં લઠ્ઠાકાંડ બાદ રાજકોટ પોલીસના દેશી દારૂના ડઝનેક અડ્ડા પર દરોડા
દેશી દારૂ સાથે મહિલા સહિત ડઝનેક શખ્સો સામે કાર્યવાહી ક્રાઈમ બ્રાંચની ટીમે કુવાડવા પાસેથી 2.89 લાખની દારૂ ભરેલી કાર સાથે બે બૂટલેગરને દબોચી લીધા પંજાબમાં…
View More પંજાબમાં લઠ્ઠાકાંડ બાદ રાજકોટ પોલીસના દેશી દારૂના ડઝનેક અડ્ડા પર દરોડાભાગીદારી પેઢીના ભાગીદારો દ્વારા કરાયેલ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો રદ
શહેરની ઓઇલ એન્જિન અને સ્પેરપાર્ટસનું ઉત્પાદન અને વેચાણ કરતી જય એન્જિનિયર્સ પેઢીમાં રમેશભાઈ લક્ષ્મીદાસ, ચંદ્રકાન્ત લક્ષ્મીદાસ, કલ્પનાબેન સુરેશકુમાર, સાવીત્રીબેન મુળચંદભાઈ, ઈન્દુબેન ચંદ્રકાન્તભાઈ , મુલચંદ…
View More ભાગીદારી પેઢીના ભાગીદારો દ્વારા કરાયેલ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ રદ કરવાનો દાવો રદન્યુ દિલ્હીની કંપનીના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટનું તેડું
ન્યુ દિલ્હી સ્થિત શાહ ફાયર સેફટીના નામથી પ્રોપરાઈટરને રૂૂા. 8.82 લાખના ચેક રિટર્ન કેસમાં રાજકોટની કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે. આ કેસની હકીકત મુજબ…
View More ન્યુ દિલ્હીની કંપનીના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં રાજકોટ કોર્ટનું તેડુંપત્ની અને કાકાજીની હત્યાના ગુનામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટ
શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં 14 વર્ષ પહેલા આડા સંબંધની શંકાએ પત્ની અને તેણીના કાકીની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા પતિને અદાલતે જામીન પર મુક્ત…
View More પત્ની અને કાકાજીની હત્યાના ગુનામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટગોંડલની અપહૃત સગીરાને મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલથી મુકત કરાવાઈ
ગોંડલ સીટીમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું અપહરણ કરી ઉઠાવી જનાર શખ્સને ગોંડલ પોલીસે મહારાષ્ટ્રનાં યવતમાલ ખોથી પકડી લઈ સગીરાને હેમખેમ મુકત કરાવી હતી…
View More ગોંડલની અપહૃત સગીરાને મહારાષ્ટ્ર રાજ્યના યવતમાલથી મુકત કરાવાઈ