યાત્રાધામ દ્વારકામાં આવેલા પવિત્ર એવા ગોમતી નદી પાસેના ગોમતીઘાટ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે અને ગોમતી નદીમાં આસ્થાભેર ડૂબકી લગાવે છે. જ્યારે ગોમતી…
View More દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાંથી યાત્રિકોના મુદ્દામાલ ચોરતી ચડ્ડી બનિયાનધારી ગેંગ ઝડપાઈgujarat news
બગસરા એસ.બી.આઇ. બ્રાન્ચમાં રાત્રે લાગી આગ
બગસરા બસ સ્ટેન્ડ નજીક આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી આજુબાજુના લોકોને ખ્યાલ આવતા પોલીસ તથા ફાયરને જાણ કરી…
View More બગસરા એસ.બી.આઇ. બ્રાન્ચમાં રાત્રે લાગી આગમેંદરડાના માલધારીના આપઘાત કેસમાં RFO સહિત ત્રણ સામે નોંધાયો ગુનો
મેંદરડા તાલુકાના જાંબુથાળા ગામના માલધારી સલીમભાઈ બલોચ મકરાણીના આપઘાતના મામલે મોડીરાત્રે વન વિભાગના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાતા પરિવારે આખરે મૃતદેહ સ્વીકાર્યો હતો. સલીમભાઈએ વન વિભાગના…
View More મેંદરડાના માલધારીના આપઘાત કેસમાં RFO સહિત ત્રણ સામે નોંધાયો ગુનોતળાજા તાલુકાના મધુવનના દરિયા કિનારે માનવ લાશ તણાઈ આવી
વસ્ત્ર વીહિન લાશ પુરુષની કે સ્ત્રીની એ ડોક્ટર કહી શકે તેવી સ્થિતિ:પીઠની બરાબર મધ્યે ટેટુ દરિયો કોઈને સંઘરતો નથી.તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચેના મધુવન…
View More તળાજા તાલુકાના મધુવનના દરિયા કિનારે માનવ લાશ તણાઈ આવીલોથલનું નેશનલ હેરિટેજ કોમ્પ્લેક્સ, પ્રાચીન વિરાસતનું ભવિષ્ય સાથે જોડાણ
ગુજરાતના લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC ) એક ભવ્ય સ્વરૂૂપ ધારણ કરી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા ફોટોગ્રાફ્સ અને એરિયલ વ્યૂઝ દર્શાવે…
View More લોથલનું નેશનલ હેરિટેજ કોમ્પ્લેક્સ, પ્રાચીન વિરાસતનું ભવિષ્ય સાથે જોડાણરાજ્યના જાહેર સાહસો, કોર્પોરેશન અને બોર્ડના કાયમી કર્મચારીઓને મીનીમમ પેન્શન 9000
રાજ્ય સરકારના જાહેર સાહસો, બોર્ડ અને કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નાણા વિભાગે એક ઠરાવ…
View More રાજ્યના જાહેર સાહસો, કોર્પોરેશન અને બોર્ડના કાયમી કર્મચારીઓને મીનીમમ પેન્શન 9000નાના ધંધાર્થીઓને વગર વ્યાજની શેરી ફેરિયા લોન આપવાનો મનપામાં પ્રારંભ
છ માસથી બંધ રહેલ યોજના શરૂ કરાઇ નવી અને પેન્ડિંગ અરજી માટે તા.20 અને 22ના રોજ લોક કલ્યાણ મેળો યોજાશે ગાંધીમ્યુઝિયમ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025ની…
View More નાના ધંધાર્થીઓને વગર વ્યાજની શેરી ફેરિયા લોન આપવાનો મનપામાં પ્રારંભઅનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંત
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પોલીસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સજામાફી માટે કાનૂની લડત શરૂ કરશે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી બનેલા 37 વર્ષ જુના પૂર્વ ધારાસભ્ય…
View More અનિરૂધ્ધસિંહ જાડેજા અંતે જૂનાગઢ જેલમાં હાજર, સસ્પેન્સનો અંતપુત્રવધૂએ છેડતીની ફરિયાદ નોંધાવતાં સસરાએ કર્યો આપઘાતનો પ્રયાસ
ભગવતીપરાની ઘટના : એસિડ પી લેનાર વૃધ્ધને સારવાર માટે ખસેડાયા શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતા વૃધ્ધ વિરૂધ્ધ પુત્રવધૂએ જાતીય સંતામણી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે…
View More પુત્રવધૂએ છેડતીની ફરિયાદ નોંધાવતાં સસરાએ કર્યો આપઘાતનો પ્રયાસસત્યમ પાર્ક અને રામનગરમાં જુગારના બે દરોડામાં 4 મહિલા સહિત 11 પકડાયા
શહેરમાં સત્યમ પાર્ક અને રામનગરમાં પોલીસે જુગારના બે દરોડા પાડી પતા ટીંચતા ચાર મહિલા સહિત 11 શખ્સોને રૂપિયા 37 હજારની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની…
View More સત્યમ પાર્ક અને રામનગરમાં જુગારના બે દરોડામાં 4 મહિલા સહિત 11 પકડાયા