ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકામાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ…
View More વેરાવળ તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ 4 વાહનની અટકાયતgujarat news
ઉનામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત: વૃધ્ધને ખુંટિયાએ શીંગડે ચડાવતા સારવાર હેઠળ
મુખ્ય બજારમાં રખડતાં ઢોરનો ત્રાસ હોવાનો લોકોનો આક્ષેપ ઉના શહેરમાં રખડતા ખૂંટિયાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. મિલન કોમ્પ્લેક્ષ વિસ્તારમાં બનેલી તાજી ઘટનામાં એક…
View More ઉનામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત: વૃધ્ધને ખુંટિયાએ શીંગડે ચડાવતા સારવાર હેઠળAMCમાં ફૂડ વિભાગમાં ઇન્સ્પેકટરની નોકરી અપાવવાની લાલચ આપી સાત ઉમેદવાર સાથે 35.15 લાખની ઠગાઇ
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ફુડ વિભાગમાં ઈન્સપેકટર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી 7 ઉમેદવારોના રૂૂપીયા 35.15 લાખની છેતરપિંડી આચરાઈ છે. જેમાં મહિલા સહિત 3 આરોપીઓ સામે…
View More AMCમાં ફૂડ વિભાગમાં ઇન્સ્પેકટરની નોકરી અપાવવાની લાલચ આપી સાત ઉમેદવાર સાથે 35.15 લાખની ઠગાઇભાવનગરના સિદસરના ટ્રક માલિક વ્યાજખોરોને વ્યાજ ન ચૂકવી શકતા ટ્રકો ઉઠાવી જવાયા
ભાવનગરના સિદસર ગામના એક યુવકની માલિકીના બે ટ્રકના લોનના હપ્તા ચડી જતાં ભોજપરા અને નેસડાના બે વ્યાજખોર પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. જે બાદ ટ્રકોના…
View More ભાવનગરના સિદસરના ટ્રક માલિક વ્યાજખોરોને વ્યાજ ન ચૂકવી શકતા ટ્રકો ઉઠાવી જવાયાજૂનાગઢ યાર્ડમાં 60 વેપારીઓને રૂા.1.59 કરોડનો ધુંબો મારનાર પિતા-પુત્ર ઝડપાયા
મોટા પ્રમાણમાં ધાણાની ખરીદી કરી હાથ ઉંચા કરી દીધા જૂનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રૂૂપાલી ટ્રેડર્સ અને રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઈઝ…
View More જૂનાગઢ યાર્ડમાં 60 વેપારીઓને રૂા.1.59 કરોડનો ધુંબો મારનાર પિતા-પુત્ર ઝડપાયાગાંધીનગર: નર્મદા કેનાલ પર સાઇકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર, આરોપીએ પોલીસ પર કર્યું હતું ફાયરીંગ
ગાંધીનગરમાં આજે પોલીસે સાઇકો કિલરનું એન્કાઉન્ટર કર્યું હતું. અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું એકાઉન્ટર…
View More ગાંધીનગર: નર્મદા કેનાલ પર સાઇકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર, આરોપીએ પોલીસ પર કર્યું હતું ફાયરીંગરેસકોર્ષ ખાતે 18મીએ આતશબાજીનું આયોજન
18 પ્રકારના 1200થી વધુ ફટાકડાની અવનવી આઇટમનો નજારો એક કલાક જોવા મળશે, પાંચ દિવસીય દિવાળી કાર્નિવલ યોજાશે શહેરમાં વસવાટ કરતા તમામ પરિવારના બાળકો દિવાળીના તહેવારો…
View More રેસકોર્ષ ખાતે 18મીએ આતશબાજીનું આયોજનસ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો દાવ, 17 તાલુકાઓની રચનાને સૈધ્ધાંતિક મંજૂરી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ સુદૃઢ અને લોકાભિમુખ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 33 જિલ્લાઓમાં…
View More સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો દાવ, 17 તાલુકાઓની રચનાને સૈધ્ધાંતિક મંજૂરીઓખા-નાથદ્વારા ટ્રેનમાં વોશ બેસીનમાં ગંદકીના ગંજ, સાફ-સફાઇનો અભાવ
વ્સનીઓ દ્વારા જાહેર સ્થળો અને સરકારી જગ્યાઓમા ગમે ત્યા પિચકારીઓ મારી સરકારી અને જાહેર મિલકતોને ગોબરી ગંધારી કરતા હોય છે ઓખા-નાથદ્વારા ટ્રેનમા પણ બોશ બેસિંગમા…
View More ઓખા-નાથદ્વારા ટ્રેનમાં વોશ બેસીનમાં ગંદકીના ગંજ, સાફ-સફાઇનો અભાવપોરબંદર-મુઝફ્ફરપુર એકસપ્રેસ આવતીકાલે પરિવર્તિત માર્ગે દોડાવાશે
બ્લોકની કામગીરીથી રૂટમાં ફેરફાર કરાયો પૂર્વોત્તર રેલવેના ગોરખપુર ક્ષેત્રમાં રેલ સંપર્કને વધુ સુદૃઢ બનાવવા, ગોરખપુર-ડોમિનગઢ વચ્ચે 4 કિમી નવી ત્રીજી લાઈન અને ગોરખપુર-નખહા જંગલ વચ્ચે…
View More પોરબંદર-મુઝફ્ફરપુર એકસપ્રેસ આવતીકાલે પરિવર્તિત માર્ગે દોડાવાશે