વિક્રમ સંવત 2082નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે: ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ…

View More વિક્રમ સંવત 2082નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે: ભૂપેન્દ્ર પટેલ

જેતપુરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ઓવરબ્રિજનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય જયેશભાઈ

જેતપુરની પ્રજાને દિપાવલી ના શુભ દિવસે રૂૂપિયા 53 કરોડ ના ખરચે વિઠ્ઠલભાઈ રાદડીયા રેલવે ઓવરબ્રિજ નું લોકાર્પણ કરી ને શહેરના નાગરિકો ને શુભેચ્છાઓ પાઠવતા ધારાસભ્ય…

View More જેતપુરમાં વિઠ્ઠલભાઈ રાદડિયા ઓવરબ્રિજનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય જયેશભાઈ

ગુરુવારે નવા એમએલએ કવાર્ટરનું લોકાર્પણ, લાભ પાંચમે ફાળવણી

દિવાળીના પર્વ દરમિયાન ભાઈબીજના દિવસે, 23મી ઓક્ટોબરે ગાંધીનગરના સેક્ટર-17માં નવા ધારાસભ્ય આવાસોનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થવાનું છે. આ લક્ઝુરિયસ 3BHK એપાર્ટમેન્ટમાં જીમ, સ્વિમિંગ…

View More ગુરુવારે નવા એમએલએ કવાર્ટરનું લોકાર્પણ, લાભ પાંચમે ફાળવણી

દાદાની સાદગી: પૌત્ર સાથે ખરીદી કરવા બજારમાં પહોંચ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં એક કોમનમેનની જેમ માર્કેટમાં જઈને પોતાના પૌત્ર સાથે દિવાળીની ખરીદી કરી હતી. તેમણે સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા સહિત જુદી જુદી વસ્તુઓની…

View More દાદાની સાદગી: પૌત્ર સાથે ખરીદી કરવા બજારમાં પહોંચ્યા

ખેડૂતોને નવા વર્ષની ભેટ: પાક નુકસાની સહાય માટે રૂા.947 કરોડનું પેકેજ જાહેર

પિયત અને બિનપિયત માટે હેકટર દીઠ 12000થી 22000ની મર્યાદામાં સહાય મળશે રાજય સરકાર પાંચ જીલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી…

View More ખેડૂતોને નવા વર્ષની ભેટ: પાક નુકસાની સહાય માટે રૂા.947 કરોડનું પેકેજ જાહેર

ધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી છતા કાર્યક્રમ જાહેર ન કરાતા આશ્ર્ચર્ય

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ગત વર્ષની જેમ આ વખતે પણ ફેબ્રુઆરી માસમાં જ શરૂૂ કરવામાં આવનાર…

View More ધોરણ 10 અને 12ની પરીક્ષા વહેલી છતા કાર્યક્રમ જાહેર ન કરાતા આશ્ર્ચર્ય

રાજકોટ બન્યું ગેસ ચેમ્બર: દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણ

દિવાળીના દિવસે એર ક્વોલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તરે પહોંચતા અનેક લોકોને આંખોમાં બળતરા અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી દિલ્હીમાં હવા પ્રદૂષણ તંત્ર માટે માથાના દુખાવા સમાન…

View More રાજકોટ બન્યું ગેસ ચેમ્બર: દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણ

હળવદમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

  હળવદમા રહેતા પ્રૌઢાએ ગૃહ કલેશથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢાને સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યા હતા. આ બનાવ અંગે…

View More હળવદમાં ગૃહકલેશથી કંટાળી પ્રૌઢાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

માનસિક બિમારીથી કંટાળીને કલ્યાણપુરના યુવાનનો આપઘાત

  ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા રામદેભાઈ ખીમાભાઈ કરંગીયા નામના 38 વર્ષના યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોય અને તેમની ચાલુ સારવાર વચ્ચે…

View More માનસિક બિમારીથી કંટાળીને કલ્યાણપુરના યુવાનનો આપઘાત

દ્વારકાથી શ્રીનગર, પંજાબથી હરિદ્વાર સુધી દિવાળીની ધૂમ

મથુરા, વૃંદાવન અને દ્વારકાધીશ મંદિર સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ દીવડા અને રંગબેરંગી રોશનીથી ઝગમગી રહી…

View More દ્વારકાથી શ્રીનગર, પંજાબથી હરિદ્વાર સુધી દિવાળીની ધૂમ