જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાંથી રોકડની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયો

શહેરમાં જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી તોડી રૂૂ.65 હજારની ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધી 150 ફુટ રીંગ રોડ પર થી નામચીન તસ્કરને…

View More જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાંથી રોકડની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયો

લાંચ પ્રકરણમાં કુવાડવાના તત્કાલીન સરપંચ ચનાભાઇ રામાણીનો નિર્દોષ છૂટકારો

કુવાડવા ગામના તત્કાલીન સરપંચ સામે 5,000ની લાંચ સ્વીકારતા પકડાય ગયેલના ગુનામાં સરપંચને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રાજકોટની એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે હુકમ કર્યો છે. રાવળા હકકની…

View More લાંચ પ્રકરણમાં કુવાડવાના તત્કાલીન સરપંચ ચનાભાઇ રામાણીનો નિર્દોષ છૂટકારો

કાલથી ધરમપુરમાં ત્રણ દિવસની ચિંતન શિબિર

‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ’ થીમ ઉપર 241 સનદી અધિકારીઓ અને પ્રધાનો કરશે મનોમંથન રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર આવતીકાલ તા. 27 થી 29 નવેમ્બર 2025…

View More કાલથી ધરમપુરમાં ત્રણ દિવસની ચિંતન શિબિર

વડોદરાના સાંસદનું રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણ

વિપક્ષ નેતા તરીકે નહીં, એક ભારતીય તરીકે જોડાવવા પત્ર લખ્યો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે શરૂૂ થયેલ દેશવ્યાપી યુનિટી માર્ચને લઈને રાજકીય વર્તુળોમાં નવી…

View More વડોદરાના સાંસદનું રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા આમંત્રણ

પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 114 વેપારીઓ દંડાયા

મનપાએ 14.25 કિલ્લો પ્લાસ્ટિક જપ્ત કરી રૂા.32950નો વહીવટી ચાર્જ વસુલ્યો મનપાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરૂધ્ધ ઝુંબેશ હાથ ધરી ત્રણેય ઝોનમાંથી 14…

View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 114 વેપારીઓ દંડાયા

દુકાનોની હરાજીમાં મનપાને બખ્ખા, 1.06 કરોડ વધુ ઉપજ્યા

મનસુખભાઇ છાપિયા ટાઉનશીપની 8 દુકાનો રૂા.3.42 કરોડમાં વેંચાઇ મહાનગરપાલિકા દ્વારા વાવડી ખાતે આવેલ મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની 8 દુકાનોની જાહેર હરાજી આજરોજ યોજી હતી. નક્કી કરેલ…

View More દુકાનોની હરાજીમાં મનપાને બખ્ખા, 1.06 કરોડ વધુ ઉપજ્યા

BLO ઉપર રહેમ કરો, ‘આપ’ના નેતાએ પોતાના શરીર ઉપર જ કોરડા વિંઝ્યા !

રાજ્યમાં હાલ બીએલઓ (BLO) પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે, ત્યારે તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા વિનોદ શાહ દ્વારા એક આશ્ચર્યજનક અને…

View More BLO ઉપર રહેમ કરો, ‘આપ’ના નેતાએ પોતાના શરીર ઉપર જ કોરડા વિંઝ્યા !

તમામ ફાઈનલ મેચો અમદાવાદમાં જ કેમ ?, મુંબઈનો વાંક શું… ગુનો શું ? : આદિત્ય ઠાકરે

T 20 વર્લ્ડ કપનો ફાઈનલ મેચ અમદાવાદમાં રમાડવાના ICC ના નિર્ણય સામે શિવસેના (ઞઇઝ) ના નેતા આદિત્ય ઠાકરેન પેટમાં તેલ રેડાયું છે. અને દરેક ફાઈનલ…

View More તમામ ફાઈનલ મેચો અમદાવાદમાં જ કેમ ?, મુંબઈનો વાંક શું… ગુનો શું ? : આદિત્ય ઠાકરે

વેરા વિભાગનો સપાટો: 11171 બાકીદારોને જપ્તીની નોટિસ

વાર્ષિક લક્ષાંક 454 કરોડ પૂર્ણ કરવા આસામીઓને ઘરે જઇ રૂબરૂ બજવણી કરી કડક સૂચના અપાઇ મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો ચાલુ વર્ષનો રૂા.454 કરોડનો…

View More વેરા વિભાગનો સપાટો: 11171 બાકીદારોને જપ્તીની નોટિસ

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌ પ્રથમ 38 માળના બિલ્ડિંગને મંજૂરી

નવા રિંગ રોડ ઉપર પરસાણા ચોક પાસે 475 ફૂટનો રહેણાંક-કોમર્સિયલ ટાવર બનશે મેટ્રો લેવલના વિકાસ તરફ પ્રથમ કદમ: મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા રાજકોટ શહેરના અર્થતંત્ર,…

View More રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌ પ્રથમ 38 માળના બિલ્ડિંગને મંજૂરી