‘સેવા’ના નામે ખાનગી એમ્બ્યુલન્સો અને શબવાહિની દ્વારા ઉઘાડી લૂંટ, ગરીબોની સરકારી સુવિધા બંધ, ખાનગી ધંધાર્થીઓને ખટાવવાના ખેલ 15 એમ્બ્યુલન્સ અને 10 શબવાહિનીની માગણી સરકારે ત્રણ…
View More સિવિલ હોસ્પિટલમાં દૈનિક 4000 દર્દીઓ સામે માત્ર ત્રણ એમ્બ્યુલન્સ અને દોઢ શબવાહિની, ખાનગી ધંધાર્થીઓને બખાંgujarat news
ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુ
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પ્લેટિનમ હોટલ નજીકથી જામનગર તરફ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 05 જે.ક્યુ. 2885 નંબરના…
View More ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુચોટીલાના રાજપરા ગામે વાડીએ ચાલવા મામલે યુવાન પર ત્રણનો હુમલો
ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે પડતા યુવાન પર હુમલો કરાયો ચોટીલાના રાજપરામાં રહેતા જીણાભાઇ સોમાભાઇ સરવૈયા (ઉ.40) નામના યુવાન પર તેમના જ ગામના ઉકા, જયસુખ અને અંકુરે…
View More ચોટીલાના રાજપરા ગામે વાડીએ ચાલવા મામલે યુવાન પર ત્રણનો હુમલોગોંડલના પાટીદડ પાસે અકસ્માતમાં બાઈક વોંકળામાં ખાબકતાં કારચાલક ઉપર હુમલો
ગોંડલના ભગવતી પાર્કમાં રહેતાં વેપારી પોતાની કાર લઈને પાટીદડ નજીક કાર લઈને જતાં હતાં ત્યારે ડબલ સવારી મોટર સાઈકલ સાથે અકસ્માત થતાં મોટર સાઈકલ વોંકળામાં…
View More ગોંડલના પાટીદડ પાસે અકસ્માતમાં બાઈક વોંકળામાં ખાબકતાં કારચાલક ઉપર હુમલોમોરબીના જોધપર નદી ગામે સગીરાનો ફાંસો ખાઇ આપઘાત
બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી જોધપર નદી ગામે રહેતી 17 વર્ષીય સગીરાએ પોતાના ઘરે રૂૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત…
View More મોરબીના જોધપર નદી ગામે સગીરાનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટના વેપારી સાથે વિવાદિત બન્ની ગજેરાની રૂા.3.60 લાખની છેતરપિંડી
જેતપુર જેલમાં મળેલા બન્નેએ મોટી કંપનીમાં એજન્ટ હોવાનું જણાવી ઉંચા વળતરની લાલચ આપી વેપારીને શીશામાં ઉતાર્યો જેતપુરના વિવાદીત યુટ્યુબર સોશિયલ મીડિયા ઈન્ફલૂઆન્સર બન્ની ગજેરાએ રાજકોટમાં…
View More રાજકોટના વેપારી સાથે વિવાદિત બન્ની ગજેરાની રૂા.3.60 લાખની છેતરપિંડીરૂા. 800 કરોડના બિલિંગ કૌભાંડમાં જામનગરના ઉદ્યોગપતિની ધરપકડ
ઉદ્યોગપતિએ 40 બોગસ પેઢી ઉભી કરી 22 ના બદલે 121 કરોડના બિલ બનાવ્યાનું તપાસમાં ખુલ્યું સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસ દરમ્યાન સીબીઆઇ, ઇન્કમટેકસ, ઇડી…
View More રૂા. 800 કરોડના બિલિંગ કૌભાંડમાં જામનગરના ઉદ્યોગપતિની ધરપકડજામનગરના બેડી વિસ્તારમાં જમીનના ડખ્ખો, બે જૂથ વચ્ચે મારામારી
જામનગર નજીક બેડેશ્વર વિસ્તારમાં ગઈકાલે જમીનના વાંધા ના પ્રશ્ને મુસ્લિમ વાઘેરના બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને સામસામે લોખંડના પાઇપ ધોકા જેવા હથીયારો ઊડ્યા…
View More જામનગરના બેડી વિસ્તારમાં જમીનના ડખ્ખો, બે જૂથ વચ્ચે મારામારીજામનગર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : 20 જુગારીઓ પકડાયા
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સાંજે અથવા મોડી રાત્રે પોલીસે જુગાર અંગે કુલ છ સ્થળે દરોડા પાડ્યા છે, અને પાંચ મહિલા સહિત 20 આરોપીઓની અટકાયત…
View More જામનગર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : 20 જુગારીઓ પકડાયાજામનગરમાં નશાખોર બાઇકચાલક પોલીસની કાર સાથે અથડાયો
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં દારૂૂનો નાશો કરીને ફુલ સ્પીડમાં આવી રહેલા એક બાઈક ના ચાલકે પેટ્રોલિંગ માટે નીકળેલા મેઘપર પડાણા ના પોલીસ સ્ટાફની કાર…
View More જામનગરમાં નશાખોર બાઇકચાલક પોલીસની કાર સાથે અથડાયો