જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માંગરોળ રોડ પર સવારે બેફામ ડ્રાઈવિંગના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડી રહેલી એક કારના ચાલકે અચાનક પોતાના વાહન…
View More કેશોદમાં બેફામ દોડતી કારના ચાલકે કાબૂ ગુમાવતા ઇલેક્ટ્રિકની દુકાનમાં ઘૂસી ગઇgujarat news
થર્ટી ફર્સ્ટ પહેલા કચ્છ-ચોટીલામાંથી 3.50 કરોડનો દારૂ ઝડપાયો
ચોટીલા પાસે પંજાબથી કોટન વેસ્ટની આડમાં છૂપાવીને લવાતો 28404 બોટલ દારૂ કબજે, મુંદ્રામાં ગોડાઉનમાંથી રૂા.17 કરોડનો દારૂ ઝડપાયો 31 ડીસેમ્બર પૂર્વે ગુજરાતમાં દારૂૂના ધંધાર્થીઓ સક્રિય…
View More થર્ટી ફર્સ્ટ પહેલા કચ્છ-ચોટીલામાંથી 3.50 કરોડનો દારૂ ઝડપાયોજામજોધપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કડદો ?
જામ-જોધપુર ટેકાના ભાવે મગફળીખરીદીમાં કદડા સાથે બદલો થતી હોવાની ચર્ચા તપાસ નો વિષય જામ-જોધપુર માકેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવા માં આવી રહી છે…
View More જામજોધપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કડદો ?મોરબીના ચાચાપરની સીમમાં 17 કુંજ પક્ષીના ભેદી મોત
મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં કુંજ પક્ષીના ભેદી સંજોગોમાં મોત થયા હતા આશરે 15 થી 17 જેટલા કુંજ પક્ષીના મોત થતા ફોરેસ્ટ વિભાગની ટીમ દોડી…
View More મોરબીના ચાચાપરની સીમમાં 17 કુંજ પક્ષીના ભેદી મોતમોરબી મનપાની સંકલન સમિતિની બેઠક કાલે યોજાશે
મોરબી મહાનગરપાલિકા સંકલન સમિતિની નવેમ્બર 2025 અને ડીસેમ્બર 2025 ની બેઠક તા. 05 ને શુક્રવારે સભા ખંડ, ત્રીજો માળ, ઇસ્ટ ઝોન, મહાનગરપાલિકા કચેરી, મહારાણી નંદકુંવરબા…
View More મોરબી મનપાની સંકલન સમિતિની બેઠક કાલે યોજાશેવાર્ષિક સેફટી નિરીક્ષણ કરતાં પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ 3 ડિસેમ્બર 2025ના રોજ રાજકોટ ડિવિઝનના મોરબીજામનગર રેલવે ખંડનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, તેમણે આ રેલવે…
View More વાર્ષિક સેફટી નિરીક્ષણ કરતાં પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજરકેશોદમાં બ્રિજ સાથે લોડર અથડાતા ગર્ડર તૂટીને પડતા ગાડીનો બુકડો, ચાલક માંડ-માંડ બચ્યો
જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે બની રહેલા કેશોદ અંડરબ્રિજમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં અંડરબ્રિજ નીચેથી પસાર થઈ રહેલું એક ભારે લોડર વાહન બ્રિજના…
View More કેશોદમાં બ્રિજ સાથે લોડર અથડાતા ગર્ડર તૂટીને પડતા ગાડીનો બુકડો, ચાલક માંડ-માંડ બચ્યોરાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા બાળકો-મુસાફરો પાણી વગર પરેશાન
રાજકોટ-વેરાવળ રૂૂટ પર દોડતી લોકલ ટ્રેનના મુસાફરોને મધ્યરાત્રિએ અણધારી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી…
View More રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા બાળકો-મુસાફરો પાણી વગર પરેશાનસાઈબર ક્રાઈમના 23.02 લાખ ફરિયાદીઓના અત્યાર સુધીમાં રૂા.7,130 કરોડ ઠગાતા સસ્પેક્ટ રજિસ્ટ્રી વડે બચાવાયા
નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ અને ઠગો દ્વારા ફંડને સગેવગે કરતા અટકાવવા માટે I4C હેઠળ નસિટીઝન ફાઈનાન્સિયલ સાઈબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમથ (CFCFRMS)ને વર્ષ…
View More સાઈબર ક્રાઈમના 23.02 લાખ ફરિયાદીઓના અત્યાર સુધીમાં રૂા.7,130 કરોડ ઠગાતા સસ્પેક્ટ રજિસ્ટ્રી વડે બચાવાયાદ્વારકા ખાતે 21મીએ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા 2.0નું આયોજન
સમુદ્રની અંદર આધ્યાત્મિક તિલક સ્વરૂપે ફલોટીંગ લોગોની કરાશે અદ્ભુત રચના સમુદ્રમાં ડૂબી ગયેલ વૈશ્વિક રાજધાની સ્વરૂૂપની દ્વારકા નગરીની મહત્તા ઉજાગર કરવાના વૈશ્વિક પ્રયાસરૂૂપે સાઉથ ઈન્ડિયાના…
View More દ્વારકા ખાતે 21મીએ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા 2.0નું આયોજન