જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી એક વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ હવસ સંતોષાય જતા લગ્નનો ઇન્કાર કરી દેતા ભોગ બનનારે હવસખોર…
View More જેતપુરમાં લગ્નની લાલચ આપી યુવતી પર એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયોgujarat news
સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ જિલ્લામાં વર્ષના અંતિમ દિવસે ત્રાટક્યું માવઠું
રાજકોટ, પોરબંદર, દ્વારકા, જેતપુર, જામનગર, માળિયા હાટીના અને કચ્છમાં 0॥થી ઝાપટા પડ્યા, નવા વર્ષની ઉજવણીના રંગમાં પડેલો ભંગ સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં ભરશિયાળે વાતાવરણમાં અચાનક પલટો…
View More સૌરાષ્ટ્ર-કચ્છના પાંચ જિલ્લામાં વર્ષના અંતિમ દિવસે ત્રાટક્યું માવઠુંવડિયાના ભુખલી સાંથળીથી ખડખડ વચ્ચે ડાલામથ્થાએ માલધારી પશુઓનું કર્યું મારણ
એક ઘેટું અને એક બકરાનો કર્યો શિકાર, વનવિભાગના કર્મીઓએ ઘટના સ્થળની લીધી મુલાકાત અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં છેલ્લા ઘણા સમયથી સિંહોનો…
View More વડિયાના ભુખલી સાંથળીથી ખડખડ વચ્ચે ડાલામથ્થાએ માલધારી પશુઓનું કર્યું મારણકોંગ્રેસનું આજથી રાજ્યવ્યાપી ‘મહાજનસંપર્ક’ અભિયાન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસે મતદારોને રીઝવવા માટે કમર કસી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પક્ષની આગામી રણનીતિ જાહેર કરતા જણાવ્યું છે કે,…
View More કોંગ્રેસનું આજથી રાજ્યવ્યાપી ‘મહાજનસંપર્ક’ અભિયાનમોરબીમાં નાની કેનાલ રોડ પર 10 ગેરકાયદેસર મિલકત તોડી પડાઇ
મોરબી મહાનગર પાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત વર્ષના છેલ્લા દિવસે નાની કેનાલ રોડ ઉપર ડીમોલેશન કરવામાં આવ્યું છે જેમાં 18 મીટર પહોળો રોડ…
View More મોરબીમાં નાની કેનાલ રોડ પર 10 ગેરકાયદેસર મિલકત તોડી પડાઇરાજ્યના ઈન્ચાર્જ DGP તરીકે ડો.રાવની નિમણૂક
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે વિકાસ સહાયનો એક્સટેન્શન સાથેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયો…
View More રાજ્યના ઈન્ચાર્જ DGP તરીકે ડો.રાવની નિમણૂકનવા વર્ષના પ્રારંભે ગુજરાતના 42 IPSને બઢતી
ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એન. એલ. રાવની નિમણૂક સાથે DGP, IGPઅને OIGને ગ્રેડ પ્રમોશન સાથે 28 IPSને જુનીયર એડમિનિસ્ટ્રેટીવ ગ્રેડમાં બઢતી ગુજરાતમાં ડીજીપી તરીકે…
View More નવા વર્ષના પ્રારંભે ગુજરાતના 42 IPSને બઢતીભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન
મફતનગર વિસ્તારમાં દબાણો દૂર થતાં 50 લાખની જમીન ખુલ્લી થઇ ભાવનગરમાં દારૂૂનો ધંધો કરતા બુટલેગરો અને માથાભારે શખ્સો ના એક મહિલા સહિત 5 મકાનો પર…
View More ભાવનગરમાં પાંચ રીઢા ગુનેગારોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશનનવા વર્ષે મોંઘવારીનો માર!! ગુજરાત એસ.ટી.ના ભાડામાં ત્રણ ટકાનો વધારો, આજ મધરાતથી લાગુ
નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર ઝીંકવામાં આવ્યો છે. સરકારે ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારાનો આજ મધરાતથી…
View More નવા વર્ષે મોંઘવારીનો માર!! ગુજરાત એસ.ટી.ના ભાડામાં ત્રણ ટકાનો વધારો, આજ મધરાતથી લાગુલેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં બે કેસમાં પોલીસ ફરિયાદનો હુકમ
સોમવારના રોજ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ શહેરના ડીસીપી અને જિલ્લા પોલીસવડા સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ…
View More લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠકમાં બે કેસમાં પોલીસ ફરિયાદનો હુકમ