89553 મતદારોના મૃત્યુ, 1,69135નું કાયમી સ્થળાંતર, 58942 સ્થળ પર મળ્યા નહીં, 10763 ડુપ્લીકેટ નીકળ્યા રાજકોટ શહેર જિલ્લાની આઠ વિધાનસભા મત વિસ્તારની મતદારયાદીની આજે આખરી પ્રસિધ્ધી…
View More રાજકોટની 8 વિધાનસભામાં 20.89 લાખ મતદારો; 3 લાખથી વધુ નામ રદgujarat news
એસ.ટી.બસ પોર્ટ પર ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ ગણતરીની કલાકોમાં માઈક સિસ્ટમ શરૂ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પ્રતાપભાઈ વાળા, એસ.પી રાજાણી…
View More એસ.ટી.બસ પોર્ટ પર ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ ગણતરીની કલાકોમાં માઈક સિસ્ટમ શરૂઉર્જા સંરક્ષણમાં રેલવેેને કિર્તીમાન; પાંચ ઈમારતોને BEEની માન્યતા
ઉર્જા કાર્યક્ષમતા, પર્યાવરણ સંરક્ષણ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાની દિશામાં રાજકોટ ડિવિઝનની મહત્વપૂર્ણ પહેલ પશ્ચિમ રેલવેના રાજકોટ રેલ ડિવિઝને ઊર્જા કાર્યક્ષમતા તથા પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર…
View More ઉર્જા સંરક્ષણમાં રેલવેેને કિર્તીમાન; પાંચ ઈમારતોને BEEની માન્યતાકાલે છેલ્લું જનરલ બોર્ડ : ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેલ્લી રાજકીય ટક્કર
લોકભોગ્ય યોજના સહિતની સિધ્ધિઓ શાસકો વર્ણવશે : પાંચ વર્ષના કાર્યકાળનું સરવૈયું તૈયાર થવા લાગ્યું : વિરોધ પક્ષ પણ પાંચ વર્ષની નિષ્ફળતાઓ ગજવવા તૈયારીમાં દાયકા બાદ…
View More કાલે છેલ્લું જનરલ બોર્ડ : ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેલ્લી રાજકીય ટક્કરજામનગર રોડ પર મેડિકલ હોસ્ટેલમાં મહિલા તબીબના ફલેટમાંથી દાગીનાની ચોરી
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા મેડિકલ પી.જી હોસ્ટેલમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર શાહનુબેન કરીમભાઇ ગોવાણી (ઉ.વ.28) ના રૂૂમ નંબર 524 માંથી…
View More જામનગર રોડ પર મેડિકલ હોસ્ટેલમાં મહિલા તબીબના ફલેટમાંથી દાગીનાની ચોરીજસાણી પાર્કની પરિણીતાને ગર્ભપાત માટે મજબૂર કરી ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ
પતિ-સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધાયો શહેરના એરપોર્ટ રોડ ઉપર જસાણી પાર્કમાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ગર્ભપાત માટે મજબુર કરી ત્રાસ આપતા હોવાની ફરિયાદ…
View More જસાણી પાર્કની પરિણીતાને ગર્ભપાત માટે મજબૂર કરી ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદરામાણી પરિવારના લગ્નોત્સવમાં તમામ ક્ષેત્રના મહાનુભાવોનો જમાવડો
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી પરીવારને આંગણે રૂૂડો અવસર આવ્યો હતો. તેમના પુત્ર ચિ. હરિકૃષ્ણ સાંગણવા નિવાસી અશોકભાઈ કોરાટની સુપુત્રી ચિ. ધાર્મી સાથે તા.…
View More રામાણી પરિવારના લગ્નોત્સવમાં તમામ ક્ષેત્રના મહાનુભાવોનો જમાવડોલોધિકા નજીક થાંભલા પરથી અઢી કિલોમીટર વીજવાયર કાપી જતા તસ્કરો
પી.જી.વી.સી.એલ. કચેરી, લોધીકાના નાયબ ઇજનેર ભાવેશભાઇ વલ્લભભાઈ હાપલીયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, ફિસ્ફા રબ્બર કંપની બાલસરના નવા કનેકશન અંગે 66 કેવી.…
View More લોધિકા નજીક થાંભલા પરથી અઢી કિલોમીટર વીજવાયર કાપી જતા તસ્કરોદોઢસો ફૂટ રીંગરોડ પર બેફામ સ્પિડે થાર ચલાવી દંપતીને અડફેટે લેનાર ચાલક ઝડપાયો
રાજકોટમાં શહેરમાં નબીરાએ નશો કરેલી હાલતમાં બેફામ સ્પીડે થાર ચલાવી એક્ટિવા સવાર દંપતીને અડફેટે લીધું હતું.અકસ્માત સર્જયા બાદ ત્યાં ઉભા રહેવાના બદલે રિવર્સમાં પોતાની કાર…
View More દોઢસો ફૂટ રીંગરોડ પર બેફામ સ્પિડે થાર ચલાવી દંપતીને અડફેટે લેનાર ચાલક ઝડપાયોબીએસએનએલના નિવૃત્ત કર્મચારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
શહેરના સદર બજારમાં આવેલા ઠકકર બાપા હરીજનવાસમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે…
View More બીએસએનએલના નિવૃત્ત કર્મચારીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ