તરૂણ વયે પ્રેમમાં પડનાર યુવતીએ પુખ્ત થતાં આરોપી સાથે લગ્ન કર્યા, પોકસોની ફરિયાદ રદ

બાળકને જન્મ પણ આપ્યો, પોકસો અંતર્ગત ચાર્જશીટ પણ રદ કરાઇ તરૂૂણ વયના પ્રેમ પછી લગ્ન અને ત્યાર બાદ ઊભી થયેલા કાનૂની કેસનો મામલો હાઇકોર્ટ સમક્ષ…

View More તરૂણ વયે પ્રેમમાં પડનાર યુવતીએ પુખ્ત થતાં આરોપી સાથે લગ્ન કર્યા, પોકસોની ફરિયાદ રદ

નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવાની માગણી ફગાવતી હાઇકોર્ટ

કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલને કાનૂની ફટકો, ડ્યુઅલ મેમ્બરશિપવાળા સહકાર પેનલના 10 ઉમેદવારોના ફોર્મ ચાલુ રહેશે, સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ અમાન્ય જ રહેશે રાજકોટ…

View More નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવાની માગણી ફગાવતી હાઇકોર્ટ

અંગ્રેજી ભણાવવા માતા પાસેથી કસ્ટડી માંગતી પિતાની અરજી ફગાવતી હાઇકોર્ટ

જીવનમાં આગળ વધવા અને પ્રગતિ-વિકાસ કરવા માટે અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરવો જરૂૂરી હોવાની દલીલના આધાર પર બાળકની કસ્ટડી માંગનાર એક પિતાની દલીલને ગુજરાત હાઇકોર્ટના…

View More અંગ્રેજી ભણાવવા માતા પાસેથી કસ્ટડી માંગતી પિતાની અરજી ફગાવતી હાઇકોર્ટ