સરકાર અને મેટા વચ્ચે વોટસએપ આધારિત સિટીઝન સર્વિસની ડિલીવરી માટે ખઘઞ સંપન્ન

ગ્રામીણ અને શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWS પ્રમાણપત્રો-રેશન કાર્ડ અપડેટ-મહેસૂલ રેકોર્ડસ-સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર પરથી…

View More સરકાર અને મેટા વચ્ચે વોટસએપ આધારિત સિટીઝન સર્વિસની ડિલીવરી માટે ખઘઞ સંપન્ન

સમાન કેડરના અધિકારીઓની પોસ્ટ્સનું થશે વિલયન

રાજ્ય સરકારની 34 કેડરનું પુનર્ગઠન કરવાનો નિર્ણય, ટેકનોલોજી આધારિત જગ્યાઓ ઉમેરાશે ગુજરાત સરકારે તેની વહીવટી તંત્રને આધુનિક અને ભવિષ્ય-તૈયાર બનાવવા માટે મોટા પાયે કેડર પુનર્ગઠન…

View More સમાન કેડરના અધિકારીઓની પોસ્ટ્સનું થશે વિલયન

યુરિયાની કાળાબજારી રોકવા સરકાર દ્વારા દરેક જિલ્લામાં ખાસ કમિટી રચાઈ

ખેડૂતોના હકનું અને ધરતીપુત્રોના પસીનાનું મૂલ્ય હવે જોખમમાં મુકાયું છે. પડદા પાછળ ચાલી રહેલા એક મોટા ખેલનો પર્દાફાશ થવાની તૈયારીમાં છે, જ્યાં જરૂૂરિયાતમંદોને વંચિત રાખીને…

View More યુરિયાની કાળાબજારી રોકવા સરકાર દ્વારા દરેક જિલ્લામાં ખાસ કમિટી રચાઈ

ધોરણ 5-8માં ફરજીયાત ‘પાસ’ની નીતિ અટકાવાતા શિક્ષણ જગતમાં કચવાટ

એક વર્ષ ભણીને પાસ ન થનાર વિદ્યાર્થીને વધુ બે મહિના ભણાવીને ફરી પરીક્ષા લેવાથી રોષ; અનેક શાળાઓમાં પાસ કરી દેવાની જ સીસ્ટમ ગુજરાત સરકારની ધોરણ…

View More ધોરણ 5-8માં ફરજીયાત ‘પાસ’ની નીતિ અટકાવાતા શિક્ષણ જગતમાં કચવાટ

16 વર્ષ બાદ રાજ્યની જહાજ નિર્માણ-સમારકામ નીતિ બનશે

વ્યક્તિગત જહાજ યાર્ડ બાંધવા 100 કરોડ સુધીના ઈન્સેન્ટિવ, સ્ટેમ્પ ડયૂટી-વ્યાજ સહિતના લાભો મળશે : ગુજરાતને જહાજ હબ બનાવવાનું ધ્યેય ગુજરાત સરકારે 16 વર્ષના અંતરાલ પછી…

View More 16 વર્ષ બાદ રાજ્યની જહાજ નિર્માણ-સમારકામ નીતિ બનશે

લગ્ન નોંધણી સુધારાના મામલે સમાજમાં બે ભાગલા

20 ફેબ્રુઆરીના રોજ બહાર પાડેલા ડ્રાફટને 127 સુચનો મળ્યા, તમામનો અભ્યાસ કરી સરકાર નક્કી કરશે કે લગ્ન નોંધણી કઈ રીતે થશે! અનેક લોકોને ‘સ્વતંત્રતા’ છીનવાનાનો…

View More લગ્ન નોંધણી સુધારાના મામલે સમાજમાં બે ભાગલા

સરકાર એકશનમાં, મિલ્ક, પનીર કે એનાલોગ? રેસ્ટોરન્ટ-હોટેલમાં બોર્ડ લગાવવું ફરજિયાત

રાજ્યમાં સતત વધી રહેલા નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવા માટે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક સૂચના આપી…

View More સરકાર એકશનમાં, મિલ્ક, પનીર કે એનાલોગ? રેસ્ટોરન્ટ-હોટેલમાં બોર્ડ લગાવવું ફરજિયાત

ગુજરાતમાં વસતી ગણતરી મોકૂફ, કર્મચારીઓને હાશકારો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા તંત્ર પરથી ડબલ કામગીરીનો બોજ ઘટયો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી જાહેર થતાં આગામી તા.5 એપ્રિલથી શરૂ થનાર વસતી ગણતરીનો…

View More ગુજરાતમાં વસતી ગણતરી મોકૂફ, કર્મચારીઓને હાશકારો

મિલકતના સોદામાં 135-ડીની મુદત 30 દી’થી ઘટાડી 7 દિવસ કરાઇ

વિવાદ કે દાવો પડતર હોય તેવા કિસ્સા બાકાત, મકાન-દુકાન- ફ્લેટ સહિતની મિલકતોમાં લાગુ પડશે નવા સુધારા રાજ્ય સરકારે મહેસૂલ તંત્રમાં પ્રવર્તતી જટિલતાઓ દૂર કરીને પારદર્શિતા…

View More મિલકતના સોદામાં 135-ડીની મુદત 30 દી’થી ઘટાડી 7 દિવસ કરાઇ

કેદીઓની મુક્તિના મામલે ગુજરાત સરકારને સુપ્રીમનું અલ્ટિમેટમ

હુકમના ત્રણ મહિના બાદ પણ કેદીને છોડવાનો નિર્ણય લીધો નહીં, ભવિષ્યમાં ક્ધટેમ્પ્ટની ચીમકી સુપ્રીમ કોર્ટે કેદીઓની વહેલી મુક્તિ (રેમિશન) ના અરજીઓનો નિર્ણય લેવામાં કરવામાં આવતા…

View More કેદીઓની મુક્તિના મામલે ગુજરાત સરકારને સુપ્રીમનું અલ્ટિમેટમ