ગુજરાત4 weeks ago
નોટરી સમક્ષના છૂટાછેડા ગેરકાયદે ગણવાનો સરકારનો નિર્ણય તઘલખી : એડવોકેટ અરૂણ દવે
નોટરાઈઝ છૂટાછેડા અંગેના સરકારના પરિપત્રથી આમ જનતા, વકીલો અને નોટરીની પરેશાની અંગે કરાશે રજૂઆત ભારત સરકાર દ્વારા તઘલખી નિર્ણય કરીને ગત અઠવાડીયે એવો પરીપત્ર બહાર પાડવામાં...