ગુજરાત2 weeks ago
ગોધરા-દાહોદ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત: બે બસની વચ્ચે જોરદાર ટક્કર થતાં ચારના મોત, અનેક લોકો ઘાયલ
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરીએકવાર રાજ્યના ગોધરા-દાહોદ હાઇવે ઉપર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. ગોધરા-દાહોદ હાઇવે પર એક...