ગુજરાત3 days ago
વડોદરામાં વિશ્ર્વામિત્રીમાં મહાકાય મગરે મહિલાને પાણીમાં ખેંચી જઇ ફાડી ખાધી
શહેર મધ્યે કાલાઘોડા નજીકની ઘટના, ફાયર બ્રિગ્રેડ પહોંચ્યું છતાં બચાવી ન શકયું વડોદરાની વિશ્વામિત્રીમાં અજાણી મહિલાનો મગરે શિકાર કર્યાની ઘટના સામે આવી છે. જેમાં કાલાઘોડા વિશ્વામિત્રી...