ગુજરાત3 weeks ago
ગઢડાના ઉગામેડી ગામે ખાતરમાં રેતી ધાબડી દેનાર દુકાનદારનું લાઈસન્સ સીઝ
ગઢડા(સ્વામીના) તાલુકાના ઉગામેડી ગામે એક ખેડૂતે એગ્રો સેન્ટરની દુકાને થી 25 થેલી એરંડીના ખોળ ખાતરની ખરીદી કર્યા બાદ ખાતરની થેલીમાથી રેતી જેવો પદાર્થ નીકળતા ખેતીવાડી અધિકારી...