rajkot1 month ago
વાંકાનેરમાં હથિયારો સાથે પરપ્રાંતીય લૂંટારુ ગેંગ ઝડપાઈ
વાંકાનેર શહેર ખાતે બે સ્કોર્પિયોમાં હથિયારો સાથે ડોકટરને લુંટવા આવેલ પરપ્રાંતિય ગેંગને પોલીસની ટીમે ઝડપી લીધા હતાં. કાર્યવાહીમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. ડી.વી.કાનાણી...