પનીરમાં તલનું તેલ અને વેજિટેબલ ઘીની મિલાવટ, વધુ 28 ખાદ્ય પદાર્થોના વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું મનપાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા ડ્રાયફૂટ કુકીઝનું સેમ્પલ…
View More માર્વેલ્સ બેકરીની કૂકીઝમાંથી મરેલી માખી નીકળીFood Department
ત્રણ બેકરીમાંથી કેકના નમૂના લેતું ફૂડ વિભાગ
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચુનારાવાડ ચોક થી અમુલ સર્કલ- ભાવનગર રોડ તથા પ્રેમ મંદિર સામે હોકર્સ ઝોન-…
View More ત્રણ બેકરીમાંથી કેકના નમૂના લેતું ફૂડ વિભાગસુભાષ માર્કેટમાંથી શાકભાજી અને ફ્રૂટના 18 નમૂના લેતું ફૂડ વિભાગ
જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિર્દેશ મુજબ, સમગ્ર રાજ્યમાં…
View More સુભાષ માર્કેટમાંથી શાકભાજી અને ફ્રૂટના 18 નમૂના લેતું ફૂડ વિભાગડીકે ગૃહ ઉદ્યોગમાંથી 175 કિલો વાસી ફ્રાઈમ્સનો નાશ
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ગોંડલ ચોકડી થી માધાપર ચોકડી તથા સંત કબીર રોડ થી પ્રધ્યુમન પાર્ક ગેટ સુધીના વિસ્તારમાં…
View More ડીકે ગૃહ ઉદ્યોગમાંથી 175 કિલો વાસી ફ્રાઈમ્સનો નાશરિધમ વડાપાઉંમાંથી વાસી સોસ, પાઉંનો નાશ કરાયો
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ ખાણીપીણીની 14 દુકાનોમાં ચકાસણી હાથ ધરી 10 એકમોને લાયસન્સ અંગે નોટીસ આપી કોઠારિયા રોડ ઉપર રિધમ વડાપાઉમાંથી વાસી સોસ અને…
View More રિધમ વડાપાઉંમાંથી વાસી સોસ, પાઉંનો નાશ કરાયોગુલાબજાંબુનો માવો અને શુદ્ધ ઘીમાં વેજિટેબલ ઘીની ભેળસેળ, નમૂના ફેલ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જય ખોડિયાર ડેરી ફાર્મ”, જૈનમ એપાર્ટમેન્ટ શોપ નં.બી.4, નાગેશ્વર મંદિર સામે, જામનગર રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “મિક્સ દૂધ…
View More ગુલાબજાંબુનો માવો અને શુદ્ધ ઘીમાં વેજિટેબલ ઘીની ભેળસેળ, નમૂના ફેલઆઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રી સત્ય વિજય પટેલ સોડા ફેક્ટરી, સરલખાજી રાજ રોડ, પ્રહલાદ સિનેમાની બાજુમાં, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ વેનીલા આઇસ્ક્રીમ (લુઝ)…
View More આઇસક્રીમમાંથી ફેટ કાઢી ચીઝમાં તેલની ભેળસેળફૂડ વિભાગનું 59 પેઢીમાં ચેકિંગ, ફક્ત બે કિલો વાસી ભજિયા હાથ લાગ્યા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ 59 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી હતી. પરંતુ એક સ્થળેથ ફક્ત 2 કીલો ભજીયાનો વાસી જથ્થો હાથ લાગ્યો હતો.…
View More ફૂડ વિભાગનું 59 પેઢીમાં ચેકિંગ, ફક્ત બે કિલો વાસી ભજિયા હાથ લાગ્યાફૂડ વિભાગનો ફોગટનો ફેરો : 24 દુકાનમાં કંઈ ન મળ્યું
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે પણ 24 દૂકાનોમાં ચકાસણી હાથ ધરી હતી. છતાં અખાદ્ય પદાર્થ હાથ લાગ્યો ન હતો.આથી 10 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ અંગે નોટીસ…
View More ફૂડ વિભાગનો ફોગટનો ફેરો : 24 દુકાનમાં કંઈ ન મળ્યુંગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ
ફૂડ વિભાગનું 37 એકમોમાં ચેકિંગ, 11 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટિસ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ “ગૌષીયા કેટરર્સ”…
View More ગૌષિયા કેટરિંગમાંથી નોનવેજ વાસી ફૂડનો નાશ