મોસ્ટ અવેટેડ ફિલ્મફેર ઘઝઝ એવોર્ડ્સ 2024 ની 5મી એડિશન રવિવાર, ડિસેમ્બર 1 ના રોજ મુંબઈમાં આયોજિત કરવામાં આવી હતી. સંજય લીલા ભણસાલીની હીરામંડી: ધ ડાયમંડ બઝાર...
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન જીવનને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી છે. હાલમાં જ એવા દાવા પણ કરવામાં આવ્યા હતા કે બંને છૂટાછેડા લેવાના...
કાર્તિક આર્યન હાલમાં જ રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર રૂહ બાબાના રોલમાં જોવા મળ્યો હતો. 150...
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેએલ રાહુલ પિતા બનવા જઈ રહ્યા છે. તેની પત્ની આથિયા શેટ્ટી એક બાળકને જન્મ આપશે. આ માહિતી ખુદ રાહુલે ફેન્સ દ્વારા શેર કરી...
હિંમત હોય તો બચાવો – સલમાન ખાને ધમકી આપી પડકાર ફેંક્યો! લોરેન્સ બિશ્નોઈ પર ગીત બનાવનાર વ્યક્તિના જીવને ખતરો, સલમાન ખાનને મળી રહેલી ધમકીઓનો સિલસિલો અટકી...
શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’એ બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી છે. આ ફિલ્મની સફળતા પછી, મેડૉકે હોરર કોમેડી યુનિવર્સમાં આગામી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે....
સલમાન ખાનનો જિક છેલ્લા કેટલાક સમયથી જોખમમાં છે. સુપરસ્ટારને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. થોડા મહિનાઓ પહેલા જ્યારે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર...
પાર્કિંગમાં રાખેલી કારને હેંકિંગથી ખોલી નાખી શિલ્પા શેટ્ટીના મુંબઈ સ્થિત બાસ્ટિયન રેસ્ટોરન્ટની બહાર 1 કરોડની મોંઘી ઇખઠ કારની ચોરી થઈ છે. કાર માલિકે શિવાજી પાર્ક પોલીસ...
પુષ્પા 2 ની રિલીઝ ડેટ બદલવામાં આવી છે. હવે તે એક દિવસ વહેલો 5મી ડિસેમ્બરે આવશે. ફિલ્મનું પ્રમોશન હજુ યોગ્ય રીતે શરૂ થયું નથી. આશા છે...
બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર આ દિવસોમાં અભિષેક બચ્ચન સાથે ડેટિંગની અફવાઓને લઈને ચર્ચામાં છે. બંનેએ ફિલ્મ ‘દાસવી’માં સ્ક્રીન શેર કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો...