ગાંધીનગરમાં આજે પોલીસે સાઇકો કિલરનું એન્કાઉન્ટર કર્યું હતું. અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું એકાઉન્ટર…
View More ગાંધીનગર: નર્મદા કેનાલ પર સાઇકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર, આરોપીએ પોલીસ પર કર્યું હતું ફાયરીંગencounter
અમેરિકામાં એન્કાઉન્ટર: ત્રણ પોલીસકર્મીના મોત, બંદૂકધારી ઠાર
અમેરિકાના પેન્સિલવેનિયામાં પોલીસ અને એક બંદૂકધારી વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. આ ઘટના કોડોરસ ટાઉનશીપમાં…
View More અમેરિકામાં એન્કાઉન્ટર: ત્રણ પોલીસકર્મીના મોત, બંદૂકધારી ઠારકાશ્મીરના ફુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઢેર, JCO સહિત 3 જવાન ઘાયલ
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કુલગામમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકવાદીઓના ફાયરિંગમાં એક અધિકારી સહીત 3 જવાન…
View More કાશ્મીરના ફુલગામમાં એન્કાઉન્ટર: એક આતંકી ઢેર, JCO સહિત 3 જવાન ઘાયલઝારખંડના પલામુમાં ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ: 2 જવાન શહીદ, એક ઘાયલ
ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી.. આ અથડામણમાં બે જવાનો શહીદ થયા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ સંતન…
View More ઝારખંડના પલામુમાં ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ: 2 જવાન શહીદ, એક ઘાયલછત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે(6 ઓગસ્ટ, 2025) નક્સલીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળોએ પણ સામે જવાબ આપ્યો છે અને એક નક્સલીને…
View More છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટજમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, સેનાનું સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી વિરુદ્ધ સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં થયેલી એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેનાએ જણાવ્યું હતું…
View More જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા, સેનાનું સર્ચ ઓપરેશનઅફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોત
પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ગુપ્ત માહિતીના આધારે એક કાર્યવાહીમાં 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે. લશ્કરી મીડિયા વિંગે બુધવારે…
View More અફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોતજમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ જૈશના 2 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. મળતી માહિતી મુજબ,…
View More જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ જૈશના 2 આતંકીઓને ઠાર માર્યાયુ.પી.માં લૂંટ-હત્યાનો વધુ એક આરોપી એન્કાઉન્ટરમાં ઠાર કરાયો
યુપીમાં ફરી એકવાર પોલીસ એન્કાઉન્ટર થયું છે. ગોંડામાં, પોલીસે 1 લાખ રૂૂપિયાનું ઈનામ ધરાવતા ગુનેગાર સોનુ પાસીને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, એન્કાઉન્ટર દરમિયાન,…
View More યુ.પી.માં લૂંટ-હત્યાનો વધુ એક આરોપી એન્કાઉન્ટરમાં ઠાર કરાયોઝવેરીની હત્યા, લૂંટ કેસના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત
ઉત્તર પ્રદેશના આગ્રા પોલીસે એક ઝવેરીની હત્યા અને લૂંટના આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. જ્યારે તેનો ભાઈ પકડાઈ ગયો હોવાનું જાણવા મળે છે. પોલીસ…
View More ઝવેરીની હત્યા, લૂંટ કેસના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત