ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપ દ્વારા આ ચૂંટણીની જવાબદારી મહામંત્રી રજની પટેલને સોંપવામાં આવી…
View More સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જવાબદારી ‘દાદા’ અને રજની પટેલનેElection
જુનાગઢ મહાપાલિકા અને 66 પાલિકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી
તા.1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રકો ભરી શકાશે, તા.4 ફેબ્રુ.એ પાછા ખેંચવાનો અંતિમ દિવસ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર, આચાર સંહિતાનો અમલ પણ શરૂ, 18…
View More જુનાગઢ મહાપાલિકા અને 66 પાલિકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણીરાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી
ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની…
View More રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરીરાજકોટ જિલ્લામાં વધુ 32,469 નવા મતદારો નોંધાયા, આંકડો 23 લાખને પાર
16322ના નામ કમી, 16425ની માહિતીમાં ફેરફાર રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગત તા. 29 ઓક્ટોબર 2024…
View More રાજકોટ જિલ્લામાં વધુ 32,469 નવા મતદારો નોંધાયા, આંકડો 23 લાખને પારપંચાયત-પાલિકાઓની ચૂંટણી બજેટ સત્ર બાદ યોજાશે
રાજ્યની ખેડા-બનાસકાંઠા એમ 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી બનેલી ગ્રામ પંચાયતો સહતિ કુલ 4765 ગ્રામ પંચાયતો અને જૂનાગઢ મ્યુનિસિપલ…
View More પંચાયત-પાલિકાઓની ચૂંટણી બજેટ સત્ર બાદ યોજાશેગમે ત્યારે ભાજપ મંડલ પ્રમુખોની જાહેરાત, 1 જાન્યુ.થી જિલ્લા પ્રમુખો માટે પ્રક્રિયા
ભારતીય જનતા પાર્ટી તેના મંડલ પ્રમુખોની આગામી સપ્તાહના અંત સુધીમાં જાહેરાત કરી શકે છે. આમ તો એક સપ્તાહ પૂર્વે જ તમામ 530થી વધુ મંડલ પ્રમુખોની…
View More ગમે ત્યારે ભાજપ મંડલ પ્રમુખોની જાહેરાત, 1 જાન્યુ.થી જિલ્લા પ્રમુખો માટે પ્રક્રિયાગુજરાતની ચૂંટણી મોડી નહીં થાય, બિલ પાસ થાય તો અમલમાં 10 વર્ષ લાગે
‘વન નેશન વન ઇલેક્શન’ના અમલીકરણ સામે અનેક પડકારો, બિલ પાસ કરવામાં જ સાત કોઠા વીંધવા પડે બન્ને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી અને 15 રાજયોની વિધાનસભાઓની…
View More ગુજરાતની ચૂંટણી મોડી નહીં થાય, બિલ પાસ થાય તો અમલમાં 10 વર્ષ લાગેભાજપના મંડલ પ્રમુખોની બાકી ચૂંટણી પ્રક્રિયા આવતીકાલથી પુન: શરૂ કરાશે
ગુજરાતમાં ભાજપ દ્વારા ચાલી રહેલ મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા ગત રવિવારે સ્થગિત કરવામાં આવ્યા બાદ હવે આ પ્રક્રિયા આવતીકાલ ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવનાર છે.…
View More ભાજપના મંડલ પ્રમુખોની બાકી ચૂંટણી પ્રક્રિયા આવતીકાલથી પુન: શરૂ કરાશેભાજપમાં ચૂંટણીના ઢોલ ઢબૂક્યા, ડબલસવારી વાળા ટ્રબલમાં
વોર્ડ પ્રમુખો માટે શનિ-રવિ શહેર ભાજપ કાર્યાલયે ફોર્મ ભરાશે, તા.9-10 ડિસેમ્બરે નિરીક્ષકો સેન્સ લેશે, 15મી સુધીમાં નવા પ્રમુખો થશે જાહેર 40 વર્ષ સુધીની વય મર્યાદા…
View More ભાજપમાં ચૂંટણીના ઢોલ ઢબૂક્યા, ડબલસવારી વાળા ટ્રબલમાંEVM હેકિંગ: શુજાએ 2019માં પણ લંડનમાં ધડાકો કર્યો’તો
અમેરિકામાં રહેતા હોવાનું મનાતા શુજા સામે મહારાષ્ટ્રના ચૂંટણી અધિકારીની ફરિયાદ: અગાઉ દિલ્હી પોલીસે પણ તેની સામે ગુનો નોંધ્યો હતો ચૂંટણી પંચે 2017માં જાહેરમાં હેકિંગ કરી…
View More EVM હેકિંગ: શુજાએ 2019માં પણ લંડનમાં ધડાકો કર્યો’તો