તમામ બેઠકોમાં આંતરિક ગતિવિધિ પર રહેશે બાઝ નજર જૂથવાદ, સામાજિક સમીકરણો, ઉમેદવારની ક્લિન છબી ઉપર અપાશે વિશેષ ધ્યાન મારા અને તારા નહિ પરંતુ સારા ઉમેદવારને…
View More ટિકિટ માટે ધમપછાડા કરે તેની હકાલપટ્ટી: કમલમમાંથી સ્પષ્ટ આદેશElection
માળિયા મિંયાણા નગરપાલિકામાં ઉલ્ટી ગંગા, ભાજપની ટિકિટ માટે કોઇ ફરક્યું જ નહીં!
સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં સતાધારી પાર્ટી ભાજપની ટિકીટ લેવા લાઇનો લાગી છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા મિંયાણામાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે અને માળીયા મિંયાણા…
View More માળિયા મિંયાણા નગરપાલિકામાં ઉલ્ટી ગંગા, ભાજપની ટિકિટ માટે કોઇ ફરક્યું જ નહીં!ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર V/S કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભાજપે આ સીટ પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યા બાદ હાલ કોંગ્રેસે પણ…
View More ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર V/S કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે આચારસંહિતા અમલી
સરકારી અધિકારીઓ-કર્મચારીઓની બદલી-બઢતી-રજા અને સભા-સરઘસ-રેલી અને લાઉડ સ્પિકરના ઉપયોગ પર પ્રતિબંધ સરકારી વાહનો-સરકીટ હાઉસના ઉપયોગ અને વીડિયો કોન્ફરન્સ પર પાબંદી વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઇ…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે આચારસંહિતા અમલીઆંધ્રની ચૂંટણીનું ભૂત બે વરસે ધૂણ્યું: મધરાતે 17 લાખ મત પડયા
નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ પ્રભાકરને રાજકીય બોંબ ફોડયો : પૂર્વ CEC દ્વારા ઓડીટની ડિમાન્ડ: કુલ મતદાનના આંકડા પંચે વારેઘડિયે ફેરવ્યા આંધ્ર પ્રદેશ 2024ની વિધાનસભા ચૂંટણીમાં…
View More આંધ્રની ચૂંટણીનું ભૂત બે વરસે ધૂણ્યું: મધરાતે 17 લાખ મત પડયાગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ; કંટ્રોલરૂમના નંબર જાહેર કરાયા
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આદર્શ આચાર સંહિતાનો…
View More ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ; કંટ્રોલરૂમના નંબર જાહેર કરાયાસ્થાનિક સ્વરાજ્યની તા.26 એપ્રિલે ચૂંટણી, 28મીએ પરિણામ
15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોનું એક જ તબક્કામાં મતદાન કુલ 10,005 બેઠકો પર 4.18 કરોડ મતદાતાઓ મતદાન કરશે, ગઈ…
View More સ્થાનિક સ્વરાજ્યની તા.26 એપ્રિલે ચૂંટણી, 28મીએ પરિણામરાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે થશે મતદાન, 28મીએ મતગણતરી
ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર કરી છે. 26મી એપ્રિલેમતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતાં આજથી…
View More રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે થશે મતદાન, 28મીએ મતગણતરીસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ
સાંજે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ, કાર્યક્રમ જાહેર થવાની શકયતા ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે સાંજે જાહેર થવાની શકયતા છે. સાંજે પાંચ વાગ્યે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂપાલિકા-પંચાયતો માટે ભાજપના મુરતિયા મેળાનો પ્રારંભ
ગુજરાતભરમાં પ્રદેશ નિરિક્ષકોએ શરૂ કરેલી સેન્સ પ્રક્રિયા, ટોળા શાહીની મનાઈ, ટિકિટ વાંચ્છુકો ફોર્મ ભરીને રજૂ કરી શકશે ગુજરાત નગરપાલિકા મહાનગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ ગમે…
View More પાલિકા-પંચાયતો માટે ભાજપના મુરતિયા મેળાનો પ્રારંભ