દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં થતા ગેરકાયદેસર રીતે ખનીજ ખનન તેમજ ખનીજ પરિવહન સામે છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી છે.…
View More દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર પથ્થર ભરેલ 5 ટ્રકો ઝડપાયાdwarka news
દ્વારકાધીશ મંદિરે તબીબ દંપતી સાથે અમાનવીય વર્તન મુદ્દે હાઈકોર્ટની નોટિસ
યાત્રાધામ દ્વારકાધીશ મંદિરે બે મહિના પહેલા જામનગરના તબીબ દંપતી સાથે થયેલા કથિત અમાનવીય વર્તન મુદ્દે હાઈકોર્ટ અને માનવ અધિકાર આયોગમાં ધા નાખતા કાનૂની પ્રક્રિયાનો ધમધમાટ…
View More દ્વારકાધીશ મંદિરે તબીબ દંપતી સાથે અમાનવીય વર્તન મુદ્દે હાઈકોર્ટની નોટિસદ્વારકાની ગોમતી નદીના જોખમી પ્રથમ ત્રણ ઘાટ નજીક નાહવા પર પ્રતિબંધ
સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત ગોમતી ઘાટ પર વૃધ્ધ તણાયાની ઘટના બાદ તંત્ર એકશનમાં યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર તાજેતરમાં પાણીના વહેણમાં એક વૃધ્ધ તણાયાના વાયરલ બનેલ…
View More દ્વારકાની ગોમતી નદીના જોખમી પ્રથમ ત્રણ ઘાટ નજીક નાહવા પર પ્રતિબંધઅધિક માસમાં 17 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા
યાત્રાધામ દ્વારકામાં સોમવારે પૂર્ણ થયેલા પાવન પુરૂૂષોત્તમ માસ (અધિક માસ) દરમ્યાન ગોમતી નદી તેમજ દ્વારકાધીશ મંદિર તથા દ્વારકા દર્શન સર્કિટના તીર્થ સ્થળો તેમજ પર્યટન સ્થળો…
View More અધિક માસમાં 17 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યાદ્વારકા દર્શને જતા અમદાવાદના યાત્રિકોની બસ પલટી : 19ને ઇજા
અમદાવાદમાં રહેતો પરિવાર પુરુષોત્તમ માસ નિમિત્તે દ્વારકા દર્શન કરી પરત ફરતો હતો. ત્યારે રાજકોટના માલિયાસણ પાસે અમદાવાદના યાત્રિકોની બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં…
View More દ્વારકા દર્શને જતા અમદાવાદના યાત્રિકોની બસ પલટી : 19ને ઇજાદ્વારકા જિલ્લામાં 23મી જુલાઈ સુધી દરિયો ખેડવા, ક્રિક એરિયામાં અવર-જવર પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરો પરથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જતા હોય છે. વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ…
View More દ્વારકા જિલ્લામાં 23મી જુલાઈ સુધી દરિયો ખેડવા, ક્રિક એરિયામાં અવર-જવર પર પ્રતિબંધદ્વારકાના હરીપરના સરપંચ પતિ સહિત બે શખ્સો 5 લાખની લાંચ લેતા પકડાયા
કલ્યાણપુરમાં કાળા પથ્થરની ખાણનો વ્યવસાય કરતા ધંધાર્થીને હેરાનગતિ ન કરવા લાંચ માંગી હતી; રૂા.20 લાખની લાંચનો વહીવટ નક્કી કરાયો હતો, ફરિયાદીના મિત્રની ઓફિસમાં 5 લાખનો…
View More દ્વારકાના હરીપરના સરપંચ પતિ સહિત બે શખ્સો 5 લાખની લાંચ લેતા પકડાયાસમુદ્ર કિનારે વસેલું દ્વારકા 12 દિવસથી પાણી માટે તરસ્યું: વેકેશનના માહોલમાં સ્થાનિકો સહિત યાત્રિકો પરેશાન
હાલમાં દ્વારકા ને ભાણવડ તાલુકા ના વર્તુળ ડેમથી નર્મદાનું પાણી દ્વારકા તાલુકાના ગોરીન્જા ગામ પાસે આવેલ સ્ટોરેજમાં લાવવામાં આવે છે પરંતુ ઉપરોક્ત લાઈનમાં વિક્ષેપ પડતા…
View More સમુદ્ર કિનારે વસેલું દ્વારકા 12 દિવસથી પાણી માટે તરસ્યું: વેકેશનના માહોલમાં સ્થાનિકો સહિત યાત્રિકો પરેશાનદેવભૂમિ દ્વારકા જિલ્લામાં 16 પી.એસ.આઈ.ની આંતરિક બદલી
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 16 પી.એસ.આઈ.ની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં મીઠાપુરના…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 16 પી.એસ.આઈ.ની આંતરિક બદલીદેવભૂમિ દ્વારકા નજીક કારમાં દારૂની હેરાફેરી, મીઠાપુરના ચાર ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા હાથ ધરવામાં…
View More દેવભૂમિ દ્વારકા નજીક કારમાં દારૂની હેરાફેરી, મીઠાપુરના ચાર ઝડપાયા