અમેરિકાના પ્રમુખ પદનો તાજ સંભાળ્યા બાદ ટ્રમ્પે અનેક નીતિઓમાં ધરખમ ફેરફારો કર્યા છે જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પના આદેશ બાદ પ્રશાસન…
View More ઇમિગ્રન્ટ્સ ઉપર ધોંસ બોલાવતું ટ્રમ્પ પ્રશાસન તંત્રDonald Trump
ઇન્કમટેક્સ નાબૂદ કરી વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ લગાવવા ટ્રમ્પની હિમાયત
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે યુએસ નાગરિકો માટે આવકવેરો નાબૂદ કરવાની દરખાસ્ત કરી હતી, જેનો હેતુ વ્યક્તિઓ અને પરિવારો માટે નિકાલજોગ આવકને વેગ આપવાનો હતો,…
View More ઇન્કમટેક્સ નાબૂદ કરી વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ લગાવવા ટ્રમ્પની હિમાયતડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ધમકી ભરી પોસ્ટ કરવા બદલ ફ્લોરિડાના શેનન એટકિન્સની ધરપકડ કરવામાં આવી છે. એફબીઆઈ પાસેથી મળેલી માહિતીના…
View More ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકીટ્રમ્પને ત્રીજી મુદ્ત મળે એ હેતુથી ગૃહમાં બંધારણીય સુધારા પ્રસ્તાવ
ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બન્યાને એક અઠવાડિયું પણ નથી થયું પરંતુ તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ (President)ં બનવાનો માર્ગ મોકળો કરવાના પ્રયાસો શરૂૂ કરી દેવામાં આવ્યા છે.…
View More ટ્રમ્પને ત્રીજી મુદ્ત મળે એ હેતુથી ગૃહમાં બંધારણીય સુધારા પ્રસ્તાવટ્રમ્પ ફુલ ફોર્મમાં, તમામ વિદેશી સહાય અટકાવી દીધી: યુક્રેનને મોટો ફટકો
કટોકટીની અન્ન અને ઇઝરાયેલ, ઇજિપ્તને લશ્કરી ભંડોળ ચાલુ રહેશે યુનાઇટેડ સ્ટેટ્સે શુક્રવારે વ્યવહારમાં તમામ વિદેશી સહાય સ્થિર કરી હતી, જેમાં માત્ર કટોકટીના ખોરાક અને ઇઝરાયેલ…
View More ટ્રમ્પ ફુલ ફોર્મમાં, તમામ વિદેશી સહાય અટકાવી દીધી: યુક્રેનને મોટો ફટકોયુક્રેનમાં સામે યુદ્ધ બંધ કરો અથવા પ્રતિબંધોનો સામનો કરો: રશિયાને ટ્રમ્પની ફરી ધમકી
અમેરિકા સામે મોરચો ખોલવા પુતિન-જિનપિંગ વચ્ચે વાતચીત ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો વ્લાદિમીર પુતિન યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવામાં નિષ્ફળ જશે તો તેઓ…
View More યુક્રેનમાં સામે યુદ્ધ બંધ કરો અથવા પ્રતિબંધોનો સામનો કરો: રશિયાને ટ્રમ્પની ફરી ધમકીજન્મસિધ્ધ નાગરિકતા: ટ્રમ્પના આદેશ સામે 22 રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ લીધા પછી એક સાથે 80થી વધુ એક્ઝિક્યુટિવ્સ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તરખાટ મચાવી દીધો છે. ચાર વર્ષ પછી…
View More જન્મસિધ્ધ નાગરિકતા: ટ્રમ્પના આદેશ સામે 22 રાજ્યો કોર્ટમાંયુક્રેન સાથે મંત્રણા ન કરે તો રશિયા પર પ્રતિબંધ: ટ્રમ્પ
પુતિનને મળવાની તૈયારી સાથે ધમકી પણ આપી અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે ઝડપી નિર્ણયોથી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. વ્હાઇટ…
View More યુક્રેન સાથે મંત્રણા ન કરે તો રશિયા પર પ્રતિબંધ: ટ્રમ્પટ્રમ્પ પ્રમુખ બનતાં જ ભારતને સન્માન: વિદેશમંત્રી સ્તરે મંત્રણા
જયશંકર-રૂબિયો વચ્ચે દ્વિપક્ષી મંત્રણા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેતાની સાથે જ એક્શનમાં જોવા મળી રહ્યા છે. ભારતને પ્રાધાન્ય આપતા, યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો…
View More ટ્રમ્પ પ્રમુખ બનતાં જ ભારતને સન્માન: વિદેશમંત્રી સ્તરે મંત્રણાટ્રમ્પની શપથવિધિમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ચોંક્યું
અમેરિકા ના વોશિંગટન ડી.સી.માં ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન ભારતનો મોસ્ટ વાંટેડ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂ પણ હાજર હતો. પન્નૂને સમારોહમાં ખાલિસ્તાની…
View More ટ્રમ્પની શપથવિધિમાં ખાલિસ્તાની આતંકી પન્નુની હાજરીથી ભારત ચોંક્યું