ગુજરાત2 days ago
વાગુદડના ધમાલિયા સાધુના ગેરકાયદે આશ્રમ ઉપર ગુરુવારે ફરશે બુલડોઝર
સરકારી જમીન પરનું દબાણ દૂર કરાશે રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર વાગુદડ ગામે સરકારી ખરાબાની જમીનમાં આશ્રમ ખડકીદેનાર ધમાલીયા સાધુ યોગી ધર્મનાથ ઉર્ફે જીજ્ઞેશકુમાર ધામેલીયાના ગેરકાયદે...