રાષ્ટ્રીય1 week ago
ભારતે વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો ખેડૂતોની ભૂમિકા અવગણી શકાય નહીં: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મંગળવારે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પર આકરા પ્રહારો કર્યા. ખેડૂતોના મુદ્દે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું...