રાષ્ટ્રીય4 weeks ago
મુંબઈના ધારાવીમાં તંગદિલી..મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડવા પહોંચેલી BMCની ટીમને ટોળાએ ઘેરી લીધી, તોડફોડ મચાવી
મુંબઈના ધારાવીમાં 25 વર્ષ જૂની મસ્જિદને લઈને વિવાદ થયો હતો. BMCની ટીમ મસ્જિદને ગેરકાયદે ગણાવીને તોડવા માટે ત્યાં પહોંચી હતી. મુસ્લિમ સમાજના લોકોએ કાર્યવાહીનો વિરોધ કરતા...