ડીસા પાલિકાના ભાજપ નગરસેવકના પતિનું અપહરણ, 50 લાખની માગણી

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડીસા નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ પરેશ કાનુડાવાળાનું ભરબપોરે જીઆઈડીસી વિસ્તારમાંથી ચાર અજાણ્યા શખ્સો…

View More ડીસા પાલિકાના ભાજપ નગરસેવકના પતિનું અપહરણ, 50 લાખની માગણી