લોધિકાના મહિલા પરિવાર સાથે ગોકુળ મથુરા જાત્રાએ જતાં હતાં ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં અકસ્માતે હાથમાં હેન્ડલ છુટી જતાં નીચે પટકાતા…
View More જાત્રાએ જતાં લોધિકાની મહિલાનું ચાલુ ટ્રેને ચડવા જતાં પટકાતા મોતdeath
ગૌતમનગરના નિવૃત્ત આર્મીમેન સહિત ત્રણના હાર્ટએટેકથી મોત
સેટેલાઇટ ચોક અને વેલનાથપરાના બે પ્રૌઢને હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં ગૌતમ નગરમાં રહેતા…
View More ગૌતમનગરના નિવૃત્ત આર્મીમેન સહિત ત્રણના હાર્ટએટેકથી મોતપતંગ લેવા થાંભલા ઉપર ચડેલી બાળકી વીજશોક લાગતા નીચે પટકાઇ: બંને પગ ભાંગી ગયા
જસદણના દહીંસરા ગામની ઘટના: ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ ઉતરાયણના તેહવારના હવે એક મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. આ તહેવારો ઉપર બાળકો…
View More પતંગ લેવા થાંભલા ઉપર ચડેલી બાળકી વીજશોક લાગતા નીચે પટકાઇ: બંને પગ ભાંગી ગયાજામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ’હિટ એન્ડ રન’, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મૃત્યુ
જામનગર- રાજકોટ હાઇવે રોડ ગઈકાલે ફરીથી એક વખત રક્ત રંજીત બન્યો છે, અને હિટ એન્ડ રન ના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના એક અજ્ઞાત…
View More જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ’હિટ એન્ડ રન’, અજાણ્યા વાહનની ઠોકરે આધેડનું મૃત્યુસાવરકુંડલા નજીક એસટી બસ અડફેટે બાઇકચાલકનું મોત
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે બસ સ્ટેન્ડ પાસે સોમવારે સાંજે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની (એસટી) બસ અને ટુ-વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટુ-વ્હીલર…
View More સાવરકુંડલા નજીક એસટી બસ અડફેટે બાઇકચાલકનું મોતવાંકાનેર-મોરબી હાઇવે પર બે બાઇક સામસામે અથડાતા એકનું મૃત્યુ
વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર બે બાઈક સામસામે અથડાયા હતા જે અકસ્માતમાં એક બાઈકચાલકનું મોત થયું છે અને તેની સાથે રહેલ યુવાનને ઈજા પહોંચી હતી…
View More વાંકાનેર-મોરબી હાઇવે પર બે બાઇક સામસામે અથડાતા એકનું મૃત્યુM.P.માં ટ્રક અને પોલીસવાન અથડાતાં બોંબ ડિસ્પોઝલ ટીમના 4 જવાનોના મૃત્યુ
ડ્યૂટી પૂરી કરીને ઘરે જતા નડેલો જીવલેણ અકસ્માત મધ્ય પ્રદેશના સાગરમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બોમ્બ નિરોધક દળ (ઇઉજ) ના ચાર જવાનોનું ઘટનાસ્થળે જ મૃત્યુ…
View More M.P.માં ટ્રક અને પોલીસવાન અથડાતાં બોંબ ડિસ્પોઝલ ટીમના 4 જવાનોના મૃત્યુખાટુશ્યામજીના દર્શન કરવાં જતાં ગુજરાતના શ્રદ્ધાળુઓને જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો, 4ના મોત
રાજસ્થાનના સીકરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર ફતેહપુર નજીક એક સ્લીપર બસ ટ્રક સાથે અથડાઈ હતી. સ્લીપર બસ અને ટ્રક…
View More ખાટુશ્યામજીના દર્શન કરવાં જતાં ગુજરાતના શ્રદ્ધાળુઓને જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો, 4ના મોતઆટકોટ પાસે વિહાર કરતા સંઘ પર મગફળી ભરેલુ ટ્રેકટર પલટી ખાઇ જતા જૈન સાધ્વીનું મોત: બેને ઇજા
જસદણથી જૂનાગઢ તરફ જૈન સંઘ વિહાર કરી રહ્યા હતા ત્યારે જસદણ તાલુકાના બળધોઇ ગામેથી ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર મગફળી ભરીને ટ્રેક્ટર જસદણ ખાતે જઇ…
View More આટકોટ પાસે વિહાર કરતા સંઘ પર મગફળી ભરેલુ ટ્રેકટર પલટી ખાઇ જતા જૈન સાધ્વીનું મોત: બેને ઇજાહૃદયરોગનો હુમલો : વધુ એક જિંદગી ધબકારા ચૂકી ગઈ
શિવધારા સોસાયટીની ઘટના; આધેડને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ કોઠારીયા મેઈન રોડ ઉપર આવેલી શિવધારા…
View More હૃદયરોગનો હુમલો : વધુ એક જિંદગી ધબકારા ચૂકી ગઈ