ખાટુશ્યામજીના દર્શન કરવાં જતાં ગુજરાતના શ્રદ્ધાળુઓને જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો, 4ના મોત

  રાજસ્થાનના સીકરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર ફતેહપુર નજીક એક સ્લીપર બસ ટ્રક સાથે અથડાઈ હતી. સ્લીપર બસ અને ટ્રક…

View More ખાટુશ્યામજીના દર્શન કરવાં જતાં ગુજરાતના શ્રદ્ધાળુઓને જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો, 4ના મોત