ઉતરાયણના દિવસે પતંગ ચગાવતી વેળાએ નીચે પડવાથી અને વીજ શોક લાગવાથી મૃત્યુ નીપજ્યાની બનતી હોય છે. ત્યારે ગઇકાલે શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં સોમનાથ વે બ્રીજ…
View More કારખાનાની છત ઉપર પતંગ ચગાવતા બાળકનું નીચે પટકાતાં મોતdeath
કેશોદ: ત્રણ બહેનોના લગ્નમાં જવતલ હોમે તે પૂર્વે એકના એક ભાઇનું અકસ્માતમાં મોત
કેશોદ હાઇવે પર પાણી છાંટતા ટેન્કર પાછળ કાર ઘુસી ગઇ હતી, પરિવારમાં શોક કેશોદ નેશનલ હાઇ-વે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે.…
View More કેશોદ: ત્રણ બહેનોના લગ્નમાં જવતલ હોમે તે પૂર્વે એકના એક ભાઇનું અકસ્માતમાં મોતકાલાવડમાં 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોત
જામનગર જિલ્લામાં યુવા વયે હૃદય રોગના હુમલા થી મૃત્યુના બનાવમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, અને ગઈકાલે વધુ એક યુવાનનું હૃદય થંભી જતાં મૃત્યુ…
View More કાલાવડમાં 28 વર્ષના યુવાનનું હૃદય રોગના હુમલાથી મોતમોરબી અને હળવદ તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવ
પ્રથમ બનાવમાં મોરબીના ભડિયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.70) વાળા વૃદ્ધ ગત તા. 13 ના રોજ બપોરે ભડિયાદ ગામ નજીક રેલ્વે ટ્રેક પર મોરબી…
View More મોરબી અને હળવદ તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવઅંજારમાં વીજપોલ પરથી પતંગ ઉતારવા જતાં યુવાનનું કરંટથી મોત
અંજારમાં મકર સંક્રાંતિના પર્વે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના મકલેશ્વર વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યુવાન પતંગ ચગાવવાના આનંદ વચ્ચે વીજ કરંટનો ભોગ બનતા…
View More અંજારમાં વીજપોલ પરથી પતંગ ઉતારવા જતાં યુવાનનું કરંટથી મોતધ્રાંગધ્રામાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનનું અકસ્માતમાં મોત
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સરકારી ભરતીમાં જોડાઈને દેશસેવા કરવાનું સપનું જોતા એક ક્ષત્રિય યુવાનનું વહેલી સવારે દોડવાની પ્રેક્ટિસ…
View More ધ્રાંગધ્રામાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનનું અકસ્માતમાં મોતહડાળા નજીક ‘હિટ એન્ડ રન’: રસ્તો ઓળંગતા ધો.5ના છાત્રને ઠોકરે લેતા મોત
રાજકોટ – મોરબી હાઇવે પર હડાળા ગામે પિતૃ કૃપા સોસાયટી સામે રસ્તો ઓળંગતા 10 વર્ષના બાળકને કારના ચાલકે ઉલાળતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં…
View More હડાળા નજીક ‘હિટ એન્ડ રન’: રસ્તો ઓળંગતા ધો.5ના છાત્રને ઠોકરે લેતા મોતદમણની હોટલના રૂમમાં આગ, રાજકોટનાં બેંક કર્મચારીનું મોત
સિગારેટના તણખાથી રૂમના ગાદલામાં આગ લાગતા બચવા બાથરૂમમાં પુરાઈ ગયેલો યુવક ગૂંગળાઈ ગયો, મિત્રો સાથે ફરવા ગયા ને કાળ આંબી ગયો રાજકોટથી દમણ ફરવા ગયેલા…
View More દમણની હોટલના રૂમમાં આગ, રાજકોટનાં બેંક કર્મચારીનું મોતજેપુરમાં જેટકોની દાદાગીરીથી આઘાત પામેલા ખેડૂતનું હાર્ટ એટેકથી મૃત્યુ
ખેડૂતના ઘઉંના ઉભા પાકમાં વીજપોલ નાખવા પોલીસ સાથે વીજકંપની ત્રાટકી, ખેડૂતોમાં રોષ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર પાસેના જેપુર ગામમાં વીજ કંપનીની કથિત દાદાગીરી અને…
View More જેપુરમાં જેટકોની દાદાગીરીથી આઘાત પામેલા ખેડૂતનું હાર્ટ એટેકથી મૃત્યુમેટોડામાં શ્રમિક પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરની ભાગોળે મેટોડામાં રહેતા શ્રમિક પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યુ છે. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…
View More મેટોડામાં શ્રમિક પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત