ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક ઓવરબ્રિઝ ઉપર હિટ એન્ડ રન અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર-ટ્રોલીને પાછળથી ઠોકરે ચડાવતા ટ્રેક્ટરના ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ટ્રેક્ટર સવાર…
View More મિતાણા ઓવરબ્રીજ ઉપર ટ્રક અને ટ્રેક્ટર અથડાતા એકનું મોતdeath
રાજકોટમાં અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત: તબીબી બેદરકારીનો આક્ષેપ
મૂળ અમરેલીના વતની અને હાલ રાજકોટમાં મોટા માવા વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતા પ્રૌઢ 80 ફુટ રોડ ઉપર ચાલીને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન…
View More રાજકોટમાં અકસ્માતમાં ઘવાયેલા પ્રૌઢનું સારવારમાં મોત: તબીબી બેદરકારીનો આક્ષેપહાર્ટ એટેક : છાતીમાં દુખાવો ઉપડતા દવા લેવા ગયેલો યુવાન હોસ્પિટલ બહાર જ ઢળી પડ્યો
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવી જીંદગી કાળના ખપ્પરમા હોમાઇ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રતનપર ગામે…
View More હાર્ટ એટેક : છાતીમાં દુખાવો ઉપડતા દવા લેવા ગયેલો યુવાન હોસ્પિટલ બહાર જ ઢળી પડ્યોવડોદરામાં હિટ એન્ડ રનની ઘટના: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોત
વડોદરામાં ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયાના માળોધર રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લીધા હતા. આ હિટ…
View More વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોતભાવનગરના સરતાનપરમાં આખલાએ વૃધ્ધનો ભોગ લીધો
ઢીંક મારી દેતા સારવાર બાદ મોત ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામના વૃદ્ધનું ખૂટિયાએ ઢીક મારી પછાડી દેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ…
View More ભાવનગરના સરતાનપરમાં આખલાએ વૃધ્ધનો ભોગ લીધોઅમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એક બસ અને મોંઘેરી એસયુવી કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો…
View More અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત: AMTS બસની પાછળ કાર ઘૂસી જતા એકનું મોતવાવડીમાં અગાશી ઉપરથી પટકાતાં શ્રમિક યુવાનનું મોત
શહેરની ભાગોળે વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રહેત બિહારી યુવાનનું અગાશી પરથી પટકાતા ગંભીર ઇજા થતા મોત નીપજયું છે. જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારનો વતની અને…
View More વાવડીમાં અગાશી ઉપરથી પટકાતાં શ્રમિક યુવાનનું મોતગોંડલના ગોમટા પાસે ટ્રક અડફેટે છકડોચાલકનું મોત
ગોંડલના લીલાખા ગામે રહેતો યુવાન ગોંડલથી માલ ભરી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ગોમટા ફાટક પાસે ટ્રક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માતો સર્જાયો હતો. અકસ્માતમાં…
View More ગોંડલના ગોમટા પાસે ટ્રક અડફેટે છકડોચાલકનું મોતહરિયાણામાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના બે પોલીસ કર્મી સહિત 3ના મોત
પોકસો કેસની તપાસ માટે PSI સોલંકી ટીમ સાથે પંજાબ તપાસમાં નીકળ્યા હતા; સકતા ખેડા પાસે બંધ ટ્રેલર પાછળ જીપ ઘુસી ગઇ અમદાવાદની રામોલ પોલીસ…
View More હરિયાણામાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના બે પોલીસ કર્મી સહિત 3ના મોતસોખડા રોડ ઉપર આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં સાત હનુમાન મંદિર પાસે સોખડા રોડ ઉપર રહેતા આધેડનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં શોકનીલાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળીત…
View More સોખડા રોડ ઉપર આધેડનું હૃદયરોગના હુમલાથી મોત