ખંભાળિયાના પોસ વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ યુવાનને મંગળવારે રાત્રે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ કરુણ બનાવની વિગત એવી છે…
View More ખંભાળિયામાં વિપ્ર યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલોdeath
રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી નીચે ઉતરતા પ્રૌઢનું હાર્ટએટેક આવતા મોત
રાજકોટ સહીત રાજયભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજયું છે. રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી યોગા કરીને ઉતરતા…
View More રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી નીચે ઉતરતા પ્રૌઢનું હાર્ટએટેક આવતા મોતમાણાવદરના ગણા ગામના ચેકડેમમાંથી યુવકની લાશ મળી
ચેક ડેમમાં એમપીનો યુવક બે દિવસ પહેલા ડૂબ્યો હતો, NDRFએ શોધખોળ કરી માણાવદર તાલુકાના ગણા ગામે એક દુ:ખદ ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના 30 વર્ષીય…
View More માણાવદરના ગણા ગામના ચેકડેમમાંથી યુવકની લાશ મળીખંભાળિયા નજીક કાર અકસ્માતમાં બોટાદના યુવાનનું કરુણ મૃત્યુ
કુવાડિયા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહનની અડફેટે પરપ્રાંતિય બાળાનું મોત : મીઠાપુરમાં યુવાનને હૃદયરોગનો હુમલો ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 9 કિલોમીટર દૂર…
View More ખંભાળિયા નજીક કાર અકસ્માતમાં બોટાદના યુવાનનું કરુણ મૃત્યુહિટ એન્ડ રન : શાપર પાસે બાઇકસવાર આધેડનું પુત્રની નજર સામે જ મોત
રાજકોટમા કારખાનામા કામ કરતા પિતા – પુત્ર ગોંડલ જઇ રહયા હતા. ત્યારે શાપર નજીક અજાણ્યા ટ્રક ચાલકે પિતા – પુત્રનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો…
View More હિટ એન્ડ રન : શાપર પાસે બાઇકસવાર આધેડનું પુત્રની નજર સામે જ મોત‘હીટ એન્ડ રન’: દોહિત્રની ખબર પૂછવા જતા મહિલાનું વાહનની ઠોકરે મોત
પારડી ચોક થી સિવિલ હોસ્પિટલ તરફ જવાના રસ્તે કેસરી હિન્દ પુલના છેડે રોડ ઉપર પગપાળા જઈ રહેલા મહિલાને અજાણ્યા વાહન ના ચાલકે ઉલાળતા તેમનું ગંભીર…
View More ‘હીટ એન્ડ રન’: દોહિત્રની ખબર પૂછવા જતા મહિલાનું વાહનની ઠોકરે મોતગાંધીનગરમાં પીજી હોસ્ટેલ ચલાવતા રાજકોટના યુવકનું હાર્ટએટેકથી મોત
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક ઘટનામાં ગાંધીનગરમાં પીજી ચલાવતા રાજકોટના યુવકનું…
View More ગાંધીનગરમાં પીજી હોસ્ટેલ ચલાવતા રાજકોટના યુવકનું હાર્ટએટેકથી મોતમહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલ
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મહેસાણામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર સરકારી બસ અને ઇકો…
View More મહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલહિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં પારેવડી ચોક વિસ્તારમાં…
View More હિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોતમોરબીના નવલખી રોડ ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતા આધેડનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર આજે એક આધેડનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ…
View More મોરબીના નવલખી રોડ ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતા આધેડનું મોત