એસ.ઓ.જી.એભવાનીનગર-2ના ખુણેથી ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની અને એચ.એન.શુકલા કોલેજના છાત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા અંશુ ઉર્ફે અંશુડો બાબુભાઈ ચૌહાણની રૂૂ.2.13 લાખની કિમતના એમડી ડ્રગ્સ…
View More પુષ્કરધામ પાસેથી 2.13 લાખના ડ્રગ્સ સાથે શુકલા કોલેજનો છાત્ર પકડાયોcrime
સહેલીના ઘરે કપડાં ચેન્જ કરવાના બહાને ત્રણ ઘરમાંથી દાગીના પડાવનાર કોલેજિયન છાત્રાની શોધખોળ
રાજકોટ શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર 3 જેટલા મકાનમા કોલેજીયન છાત્રાએ તેમની સહેલીના ઘરે કપડા બદલાવવાના બહાને દાગીનાની ચોરી કર્યાની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.…
View More સહેલીના ઘરે કપડાં ચેન્જ કરવાના બહાને ત્રણ ઘરમાંથી દાગીના પડાવનાર કોલેજિયન છાત્રાની શોધખોળરાજકોટમાં નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ
રેંકડીથી માંડી રેસ્ટોરન્ટ સુધી નકલી પનીર ધાબડાતું હોવાનો ઘટસ્ફોટ, 800 કિલો પનીર સાથે સંચાલકની ધરપકડ, SOGનો દરોડો દૂધ વગર કેમિકલથી પનીર બનાવવાનું કારસ્તાન રાજકોટ શહેરમાં…
View More રાજકોટમાં નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાઈરાજકોટના વૃધ્ધે પુત્રના લગ્ન માટે 18 વર્ષ પૂર્વે લીધેલા 5 હજારના 3.50 લાખ વસુલવા વ્યાજખોરનો ત્રાસ
રાજકોટના માર્કેટયા ડની બાજુમાં, માલધારી સોસાયટી વિસ્તાર, કરણાભાઈના ગાર્ડન વાળી શેરીમાં રહેતા વૃદ્ધને ધોરાજીના ફરેણી ગામના વ્યાજખોરે ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.18 વર્ષ…
View More રાજકોટના વૃધ્ધે પુત્રના લગ્ન માટે 18 વર્ષ પૂર્વે લીધેલા 5 હજારના 3.50 લાખ વસુલવા વ્યાજખોરનો ત્રાસદ્વારકામાં પૈસાની માગણી કરી લૂંટ ચલાવી, ચાર શખ્સો સામે ફરિયાદ
આરોપીઓએ જયકિશનને ફડાકઝીંકી રૂા.10,500ની લૂંટી લીધા દ્વારકામાં આવેલી એક હોટલ પાસે ચાલી રહેલા કામ દરમિયાન આ સ્થળે કામ ચાલુ રાખવા બાબતે પૈસાની માંગણી કરી, બુધવારે…
View More દ્વારકામાં પૈસાની માગણી કરી લૂંટ ચલાવી, ચાર શખ્સો સામે ફરિયાદકંડલા ‘સેઝ’માંથી થયેલી ચોરી મામલે આરોપીઓ સામે સંગઠિત ગુનાની કલમ હેઠળ નોંધાતો ગુનો
ગાંધીધામના કાસેઝમાંથી કપડાઓની અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરાઈ હોવાની ફરિયાદ સપ્તાહ અગાઉજ પોલીસ ચોપડે ચડી હતી. જે કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે અને…
View More કંડલા ‘સેઝ’માંથી થયેલી ચોરી મામલે આરોપીઓ સામે સંગઠિત ગુનાની કલમ હેઠળ નોંધાતો ગુનોઅમરેલીમાં સામાજિક કાર્યકર સુખડિયાને પૂર્વ સાંસદ કાછડિયાની જાનથી મારી નાખવાની ધમકી
ગૌચરની જમીન અને બિનખેતીની જમીન મામલે હાઇકોર્ટમાં જવા પર સુખડિયાના ભાણેજને ધમકાવ્યો અમરેલી જિલ્લામા ભારતીય જનતા પાર્ટીના એક પછી એક આગેવાનો સતત વિવાદમા આવી રહ્યાં…
View More અમરેલીમાં સામાજિક કાર્યકર સુખડિયાને પૂર્વ સાંસદ કાછડિયાની જાનથી મારી નાખવાની ધમકીમોરબીના આલાપ પાર્કમાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ
ચોરીનો પ્રયાસ કરતા હોય તેવા દૃશ્યો સીસીટીવીમાં થયા કેદ મોરબી શહેરમાં અનેક વખત તસ્કરો ચોરી કરવાના ઈરાદાથી આંટાફેરા કરતા હોય છે ત્યારે તસ્કરો તકનો…
View More મોરબીના આલાપ પાર્કમાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગડીઝલની લૂંટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બેની ધરપકડ
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાત્રીના સમયે ટ્રકના ડ્રાઇવરોને છરી બતાવી ડીઝલની લુટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બે આરોપીઓને રૂૂ.10,74,850/-…
View More ડીઝલની લૂંટ કરનાર કચ્છના કુખ્યાત સમા ગેંગના એક સભ્ય સહિત બેની ધરપકડમોરબી : 24 વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સિટી પોલીસે ઝડપી પાડયો
છેલ્લા 24 વર્ષથી પોરબંદર જીલ્લાના બગવદર પોલીસ સ્ટેશનના સી.આર. પી.સી. કલમ 70 મુજબના ગુન્હામા નાશતા ફરતા આરોપીને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો…
View More મોરબી : 24 વર્ષથી નાસતા ફરતા ઈસમને મોરબી સિટી પોલીસે ઝડપી પાડયો