વીડિયો વાઇરલ કરવાની ધમકી અપાઇ: મામલો પોલીસ સુધી પહોંચ્યો, આરોપીને પકડવા તજવીજ છેવાડાના લખપત તાલુકાના દયાપર ખાતે ધોરણ નવના વિદ્યાર્થી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…
View More કચ્છના દયાપરમાં ધો.9ના છાત્રને ધમકાવી વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યcrime
માંગરોળ પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાને માર માર્યાનો યુવાનનો આરોપ
કાર ખરીદીના રૂપિયાની લેતીદેતીમાં આરોપીએ અરજી કરી’ તી માંગરોળના નાગડા વિસ્તારમાં રહેતા યુવકે ખરીદેલી કારના રૂૂ.16,000 દેવાના હતા પરંતુ ગાડી માલિકે રૂૂ.40,000 ની ઉઘરાણી…
View More માંગરોળ પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાને માર માર્યાનો યુવાનનો આરોપભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખેલાયો ખૂની ખેલ: યુવાન પર પિતા-પુત્રનો છરીથી હુમલો
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં કૌટુંબિક ઝઘડાનું મનદુ:ખ રાખીને પિતા-પુત્રએ છરી વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી…
View More ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખેલાયો ખૂની ખેલ: યુવાન પર પિતા-પુત્રનો છરીથી હુમલોજામજોધપુરના કોટડા બાવીસીમાં ટ્રેકટરની ટ્રોલી ચોરનાર ઝડપાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં થી એક ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં જામજોધપુર પોલીસ ની ટુકડીને સફળતા સાંપડી…
View More જામજોધપુરના કોટડા બાવીસીમાં ટ્રેકટરની ટ્રોલી ચોરનાર ઝડપાયોશંકર ટેકરી વિસ્તારમાં મકાનમાંથી દારૂની 227 બોટલ સાથે બે ઝડપાયા
જામનગર ના શંકર ટેકરી વિસ્તારમાં એક મકાન ઉપર એલસીબી પોલીસે પૂર્વ બાતમી ના આધારે દરોડો પાડ્યો હતો, અને 227 નંગ દારૂૂ ની બોટલ નો…
View More શંકર ટેકરી વિસ્તારમાં મકાનમાંથી દારૂની 227 બોટલ સાથે બે ઝડપાયાસાધના કોલોનીમાં કારમાં છુપાયેલ 85 બોટલ દારૂ સાથે બેને ઝડપી લીધા
જામનગર ની એલસીબી પોલીસે સાધના કોલોની વિસ્તારમાંથી મોટરકારમાં હેરાફેરી કરાતો 85 નંગ દારૂૂ ની બાટલી નો જથ્થો ઝડપી લઇ, બે આરોપી ની ધરપકડ કરી છે.…
View More સાધના કોલોનીમાં કારમાં છુપાયેલ 85 બોટલ દારૂ સાથે બેને ઝડપી લીધાકેશોદની મહિલાના ગળામાંથી 1.77 લાખના સોનાના ચેનની ચીલ ઝડપ
કેશોદ પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેકિંગની ધટના બનતાં પોલીસે સીસીટીવી ફુટેજ આધારે હેલ્મેટધારી 2 અજાણ્યાં શખ્સો વિરૂૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી વિગત…
View More કેશોદની મહિલાના ગળામાંથી 1.77 લાખના સોનાના ચેનની ચીલ ઝડપવવાણિયા ગામે શિકાર બાબતે માથાકૂટમાં યુવાનની હત્યા થઈ’તી : બે શખ્સો ઝડપાયા
માળિયા તાલુકન વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રોને બોલાચાલી થયા બાદ ઉગ્ર ઝઘડો થતા બંદુક વડે ફાયરીંગ કરી યુવાનની હત્યા નીપજાવવામાં આવી હતી જે…
View More વવાણિયા ગામે શિકાર બાબતે માથાકૂટમાં યુવાનની હત્યા થઈ’તી : બે શખ્સો ઝડપાયાવેરાવળમાં ગૌમાંસના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા, ગુનો નોંધાયો
વેરાવળ સર્વેલન્સ સ્કોડે ગૌ માસના જથ્થા સાથે ત્રણ શખ્સોને હ્યુમન સોર્શીસ તથા ચોકકસ બાતમીના આધારે ગૌમાંસ 20 કિલો સાથે ત્રણ શખ્સોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી…
View More વેરાવળમાં ગૌમાંસના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા, ગુનો નોંધાયોગોવાથી કારના ચોરખાનામાં 258 બોટલ દારૂ ભરીને આવેલ શખ્સની ધરપકડ
ગોંડલ રોડ ચોકડી પાસે પીસીબીની ટીમનો દરોડો, 5.59 લાખનો મુદ્દામાલ કબજે શહેરના ગોંડલરોડ ચોકડીએ પીસીબીની ટીમે દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.…
View More ગોવાથી કારના ચોરખાનામાં 258 બોટલ દારૂ ભરીને આવેલ શખ્સની ધરપકડ