નવાગામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા રમાબેન જુગલભારથી ગોસ્વામી નામના 80 વર્ષના વૃદ્ધા ખેરડી ગામે આગણવાડીમાં હતા ત્યારે મહિલા સરપંચના પતિ નીલેશભાઇ અને સસરા પરસોત્તમભાઇએ ઝઘડો…
View More ખેરડી આગણવાડીના મહિલાકર્મીના માતા ઉપર સરપંચ પતિ અને તેના પિતાનો હુમલોcrime
લોહાનગરમાં કંપનીના ગોડાઉનમાંથી અડધા લાખની 6 બેટરીની ચોરી
દીવાલ ટપીને ચોરી કરવા આવેલો શખ્સ સીસીટીવી ફૂટેજમાં કેદ શહેરમા છેલ્લા ઘણા સમયથી તસ્કરી અને તફડંચીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગોંડલ રોડ પર આવેલા…
View More લોહાનગરમાં કંપનીના ગોડાઉનમાંથી અડધા લાખની 6 બેટરીની ચોરીપૂર્વ પત્નીની રેંકડીએ દૂધ પીવા જતા ફોટોગ્રાફર યુવાન પર ધોકાથી હુમલો
શહેરમાં રૈયા રોડ પર રહેતો ફોટોગ્રાફર યુવાન પૂર્વ પત્નીની રેકડીએ દુધ પીવા જતા પુર્વ પત્નીના પતિએ ‘મારી પત્નીની રેકડીએ કેમ આવ્યો’ કહી ધોકા વડે હુમલો…
View More પૂર્વ પત્નીની રેંકડીએ દૂધ પીવા જતા ફોટોગ્રાફર યુવાન પર ધોકાથી હુમલો17 દસ્તાવેજ બોગસ બન્યાનો ઘટસ્ફોટ
રાજકોટ શહેરમાં મિલકત સંબંધી ખુલેલા બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 17 જેટલા બોગસ દસ્તાવેજ કર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કલેકટર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં…
View More 17 દસ્તાવેજ બોગસ બન્યાનો ઘટસ્ફોટશાપર-વેરાવળમાં બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર કબજો જમાવવા પ્રયાસ, કલેક્ટરને રજૂઆત
રાજકોટ શહેરની ભાગોળે શાપર-વેરાવળ ખાતે સુર્યોદય સોસાયટીમાં આવેલ બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર બે અસામાજીક તત્વો કબજો કરવા પ્રયાસો કરી ધાકધમકી આપતા હોવાની જિલ્લા કલેકટર સમક્ષ ફરીયાદ…
View More શાપર-વેરાવળમાં બ્રહ્માકુમારીના આશ્રમ ઉપર કબજો જમાવવા પ્રયાસ, કલેક્ટરને રજૂઆતરાજકોટ આવતી 108 કિલો ચાંદી, 1.38 કરોડની રોકડ ઝડપાઇ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે જ મધ્યપ્રદેશની ખંગેલા ચેકપોસ્ટ પરથી યુ.પીના ત્રણ શખ્સોને ઝડપી લેતી પોલીસ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ગુજરાતને જોડતી…
View More રાજકોટ આવતી 108 કિલો ચાંદી, 1.38 કરોડની રોકડ ઝડપાઇજી.જી. હોસ્પિટલની લોબીમાં શ્વાનના આંટાફેરાથી સિક્યુરિટી સામે ઉઠતા સવાલો
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલની લોબીમાં રસ્તે રઝળતા શ્વાનો ના આંટા ફેરા જોવા મળ્યા છે, અને હોસ્પિટલની લોબીમાં ચારેય કોર અનેક શ્વાનો દોડાદોડી અને ધમાચકડી…
View More જી.જી. હોસ્પિટલની લોબીમાં શ્વાનના આંટાફેરાથી સિક્યુરિટી સામે ઉઠતા સવાલોજી.જી. હોસ્પિટલમાંથી મોબાઇલ ચોરનાર શખ્સ ઝડપાયો
જામનગર ની સરકારી જી જી હોસ્પિટલ ની દવા બારી પાસે થી ત્રણેક મહિના પહેલાં એક આસામી નો મોબાઈલફોન ચોરાઈ ગયો હતો. તેની તપાસ માં પોલીસે…
View More જી.જી. હોસ્પિટલમાંથી મોબાઇલ ચોરનાર શખ્સ ઝડપાયોબ્રાસના કારખાનામાંથી ચોરી કરનાર બે કર્મચારી ઝડપાયા
જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગ નગર વિસ્તારમાં આવેલા દુર્વા મેટલ્સ નામના કારખાનામાં કામ કરતા બે કર્મચારીઓ રવિરાજસિંહ ઉર્ફે રવી ભાવસિંહ જાડેજા, અને પૂર્વ કર્મચારી દિલીપસિંહ…
View More બ્રાસના કારખાનામાંથી ચોરી કરનાર બે કર્મચારી ઝડપાયાસૌરાષ્ટ્રભરમાં કારના કાચ તોડી અને સ્કૂટરની ડેકી તોડી ચોરી કરનાર નાયડુ ગેંગના બે સાગરિત પકડાયા
આરોપીઓ પાસેથી હથિયાર પકડાયા: જૂનાગઢ અને સુરેન્દ્રનગરના ગુનાની કબુલાત આંતરરાજ્ય બેગ લીફટીંગ તથા કારના કાચ તોડી તથા મોટર સાયકલોની ડીક્કી ખોલી ચોરી કરતી ટોળકીના 2…
View More સૌરાષ્ટ્રભરમાં કારના કાચ તોડી અને સ્કૂટરની ડેકી તોડી ચોરી કરનાર નાયડુ ગેંગના બે સાગરિત પકડાયા