વડોદરાના ગઠિયા વિરૂધ્ધ અગાઉ માંજલપુર પોલીસમાં ગુનો નોંધાઇ ચુકયો છે : પોતે કરોડપતિ હોય તેવી ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરતો હતો વડોદરાના ભેજાબાજે પોતાનું નામ બદલીને…
View More રાજકોટના યુવાનની કાર ભાડે લઇ 7.20 લાખમાં વેચી દીધી !crime
લાંચિયા મહિલા નાયબ કલેકટરના બેન્ક લોકરમાંથી રૂ. 74.79 લાખનું સોનું મળ્યું
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ નહીં પરંતુ અન્ય વિભાગોમાં પણ અંકિતા ઓઝા જેવા ઢગલાબંધ ભ્રષ્ટાચારીઓ સક્રિય છે. અંકિતા ઓઝા ની જેમ જ અન્ય ભ્રષ્ટ અધિકારીઓ પણ…
View More લાંચિયા મહિલા નાયબ કલેકટરના બેન્ક લોકરમાંથી રૂ. 74.79 લાખનું સોનું મળ્યુંરાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.6.31 લાખ પડાવ્યા
જામનગરમાં જમીનના નકશા અંગેના કાગળો તૈયાર કરવા યુવતીના ઘરે બોલાવી ફસાવ્યો, મહિલા, નકલી પોલીસ સહિત સાત શખ્સો સામે ફરિયાદ મૂળ ભાણવડ પંથક ના વતની અને…
View More રાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.6.31 લાખ પડાવ્યારાજકોટમાં 60 રોકાણકારોના 11 કરોડ ઉઘરાવી મંડળી સંચાલક ફરાર
નામચીન ફાઈનાન્સર અલ્પેશ દોંગા સામે છેતરપિંડીનો ચોથો ગુનો નોંધાયા: શોધખોળ તબીબ મિત્ર સાથે મળી રાજકોટ અને ગોંડલમાં અનેક લોકોને શીશામાં ઉતારનાર શખ્સની શોધખોળ રોકાણકારોને સોનાના…
View More રાજકોટમાં 60 રોકાણકારોના 11 કરોડ ઉઘરાવી મંડળી સંચાલક ફરારલુખ્ખા તત્વોએ સીટી બસને આંતરી ચાલકને માર માર્યો
જામનગરના ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વોની ટોળકી નો આતંક વધી ગયો છે, અને દિન પ્રતિદિન વાહનચાલકો તથા અન્ય પ્રજાજનોને પરેશાની કરવા અંગેના…
View More લુખ્ખા તત્વોએ સીટી બસને આંતરી ચાલકને માર માર્યોશેરબજારમાં રોકાણના નામે રૂા. 1.81 કરોડની છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયા
જામનગર ના એક વરિષ્ઠ નાગરિક સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહા ને ચાર મહિના પહેલાં છેતરપિંડી કરવામાં આવી હતી. તેઓ એ રૂૂ.1 કરોડ 81 લાખ…
View More શેરબજારમાં રોકાણના નામે રૂા. 1.81 કરોડની છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયાહોળી-ધુળેટી પૂર્વે વાંકાનેરમાં દારૂનો દરોડો : એક લાખનો દારૂનો જથ્થો મળ્યો
વાંકાનેર તાલુકા પોલીસે હોળી-ધુળેટીના તહેવાર પહેલાં મોટી કામગીરી કરી છે. વીડી જાંબુડીયા ગામના બોર્ડ નજીક પોલીસે દારૂૂની રેડ દરમિયાન વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી કાર પકડી…
View More હોળી-ધુળેટી પૂર્વે વાંકાનેરમાં દારૂનો દરોડો : એક લાખનો દારૂનો જથ્થો મળ્યોઓનલાઈન ગેમના ઝઘડામાં 13 વર્ષના તરુણનું ગળુકાપી નાખ્યું
પિતરાઈ ભાઈ સહિત બે સગીરોએ ઝનુન પૂર્વક છરીના ઘા ઝીંકી દીધા; કચ્છના બેલા ગામે વાલીઓ માટે લાલબતી સમાન ચોંકાવનારો કિસ્સો કચ્છના વાગડ વિસ્તારમાં ગતરોજ પ્રથમ…
View More ઓનલાઈન ગેમના ઝઘડામાં 13 વર્ષના તરુણનું ગળુકાપી નાખ્યુંરાજકોટના યુવાનને અમરેલીમાં દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનાર તેના મિત્રને આજીવન કેદ
પાંચ વર્ષ પહેલા રાજકોટના એક યુવાનને તેના મિત્રએ દારૂૂની બાતમી આપ્યાની શંકા રાખી ધારગણી ગામની સીમમા મરણતોલ મારમારી અમરેલીના નદીના પટમા નાખી દઇ હત્યા…
View More રાજકોટના યુવાનને અમરેલીમાં દારૂ પીવડાવી મોતને ઘાટ ઉતારી દેનાર તેના મિત્રને આજીવન કેદકચ્છના રાપર અને ગાગોદરમાં જીરુ-એરંડા સાથે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઇ
5ૂર્વ કચ્છ પોલીસ દ્વારા અવારનવાર ગાંજો, અફીણ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થ ઝડપી લેવામાં આવે છે. ત્યારે વાગડમાં પ્રથમ વખત રાપર પોલીસે ગેડી ગામેથી પોશડોડાની ખેતી…
View More કચ્છના રાપર અને ગાગોદરમાં જીરુ-એરંડા સાથે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઇ