ક્રિકેટ કોચ સહિત ત્રણ શખ્સોએ સરાજાહેર ગુંડાગીરી આચરી; પોલીસની ભૂમિકા સામે ઉઠતા સવાલ; સબક શીખવવા માર માર્યાનું તપાસમાં ખુલ્યું: તરૂણ સામે પણ ગુનો નોંધાયો…
View More ગોંડલમાં સગીર અને માતા-પિતાને બેફામ મારપીટ: ગુંડાગીરી સામે આક્રોશcrime
પાંચ જિલ્લાના 1971 લિસ્ટેડ ગુનેગારોની યાદી, 224 સામે કાર્યવાહી
28 ગુનેગારોને પાસા હેઠળ જેલ હવાલે અને 32ને હદપાર કરાયા, 50ના મકાનના ગેરકાયદેસર વીજજોડાણ કપાયા, 9 મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું ગુજરાત રાજયમાં અસામાજીક તત્વો વિરુધ્ધ…
View More પાંચ જિલ્લાના 1971 લિસ્ટેડ ગુનેગારોની યાદી, 224 સામે કાર્યવાહીકોડીનાર પંથકમાં ખનીજચોરોને 3.03 કરોડનો દંડ
ગીર સોમનાથ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત પરિવહન કરતાં પાંચ વાહનો ની અટકાયત કરીને ₹ 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરવા ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા…
View More કોડીનાર પંથકમાં ખનીજચોરોને 3.03 કરોડનો દંડભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયું
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ નજીકના રહેણાંકીય મકાનમાં પોલીસે રેડ કરી ત્રણ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયુંપોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયું
કચ્છમાં કોંગ્રેસના કોર્પોરેટરની ટોળકીના હનીટ્રેપનો શિકાર બનેલ યુવાને તળાવમાં પડતુ મૂકી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાક જાગી છે.બે દિવસ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર સહિત અન્યોએ મળીને યુવક…
View More પોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયુંસ્તન પકડવું અને પાયજામાની નાડી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી: હાઇકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે સગીર પીડિતાના સ્તનોને પકડી રાખવા, તેના પાયજામાની તાર તોડી નાખવા અને તેને કલ્વર્ટની નીચે ખેંચવાની કોશિશને…
View More સ્તન પકડવું અને પાયજામાની નાડી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી: હાઇકોર્ટપતિની હત્યા કરી લાશના ટુકડા સિમેન્ટના ડ્રમમાં છુપાવી દીધા: રાઝ ખોલતી પત્ની
મેરઠમાં પતિ સૌરભ કુમારની હત્યાના આરોપી પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મુસ્કાન હિમાચલથી પરત આવી ત્યારે તેની માતાએ…
View More પતિની હત્યા કરી લાશના ટુકડા સિમેન્ટના ડ્રમમાં છુપાવી દીધા: રાઝ ખોલતી પત્નીકોઠારિયામાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ
ધો.8ની છાત્રા સાથે ઢગાએ સોશિયલ મીડિયામાં પરિચય કેેળવી સંપર્ક કર્યો સ્કૂલે પરીક્ષા આપવા જતી તરુણીનું અપહરણ કરી આજી ડેમના બગીચા પાસે દુષ્કર્મ ગુજાર્યુ: આરોપી…
View More કોઠારિયામાં 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મન્યુ ગણેશનગરના યુવાનને વ્યાજખોરોનો ત્રાસ: પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદ
યુવાનને દવાખાનાનું કામ પડતા તેમણે મિત્ર મારફતે વ્યાજખોર પાસેથી પૈસા લીધા’તા રાજકોટ શહેરના ન્યુ ગણેશ નગરમાં રહેતા યુવાને પોતાનું સ્કૂટર ગીરવે મૂકી પાસેથી 50 હજાર…
View More ન્યુ ગણેશનગરના યુવાનને વ્યાજખોરોનો ત્રાસ: પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા ફરિયાદસ્કૂટી પાર્ક કરવા બાબતે વેપારી પર બે શખ્સનો હુમલો: વચ્ચે પડેલા માતાને પણ માર માર્યો
શહેરના કરણપરામાં રહેતા અને બંગડી બજારમાં અરિહંત હેન્ડિક્રાફટ નામે દુકાન ધરાવતા વેપારીએ પોતાની દુકાન પાસે પાર્ક કરેલું સ્કૂટર હટાવતા બે શખ્સને ટપારતા બંને શખ્સોએ…
View More સ્કૂટી પાર્ક કરવા બાબતે વેપારી પર બે શખ્સનો હુમલો: વચ્ચે પડેલા માતાને પણ માર માર્યો