ગોંડલ વિસ્તારમાં અવાર-નવાર પ્રોહીબીશન પ્રવૃતિઓમાં પકડાયેલ આરોપી અજય ઉર્ફ પંકજ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.27 રહે. પાટીદળ) સામે ગોંડલ તાલુકા દ્વારા અવાર-નવાર પ્રોહીબીશનના ગુનાઓ આચરતો હોય…
View More ગોંડલનો બુટલેગર પાસા હેઠળ સુરત જેલ હવાલેcrime
કલ્યાણપુર પંથકમાં 17 વર્ષ પૂર્વેના ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને 3 વર્ષની જેલ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની સીમમાંથી જેસા લાખા ચેતરીયા નામના એક શખ્સ દ્વારા તારીખ 5-09-2008 થી 16-01-2009 સુધીના સમયગાળા દરમિયાન વિનોદભાઈ નામના એક આસામીની લાંબા ગામની…
View More કલ્યાણપુર પંથકમાં 17 વર્ષ પૂર્વેના ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને 3 વર્ષની જેલમોરબીના સોખડામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરેલી લેન્ડગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી હુમલો
મોરબી તાલુકાના સોખડા ગામે સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જેનો ખાર રાખીને આધેડ તેના દીકરા, પત્ની અને પુત્ર વધુને…
View More મોરબીના સોખડામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરેલી લેન્ડગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખી હુમલોગઢડામાં જમીનના ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યા
ગઢડાના સીતાપર ગામના સામે કાંઠે આવેલી વડીલોપાજત જમીન બાબતે બે ભાઈઓના પરિવાર વચ્ચે બોલા ચાલી થઈ જતાં નાના ભાઈના પરિવારના હાથે મોટાભાઈની હત્યા થઈ ગઈ…
View More ગઢડામાં જમીનના ઝઘડામાં ભાઈના હાથે ભાઈની હત્યાભાવનગરમાં એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી:રૂા.1.96 લાખની ચોરી
ભાવનગર શહેરમાં ખેડુતવાસમાં રહેતા એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ, સોનાના ઘરેણાં મળી રૂૂા. 1.96 લાખ ની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પ્રાપ્ત થતી…
View More ભાવનગરમાં એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી:રૂા.1.96 લાખની ચોરીમણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયા
મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર અંગેના પરવાના મેળવતા કુલ આઠ ઈસમો વિરૂૂદ્ધ કાર્યવાહી કરી મોરબી એસઓજી ટીમે નવ હથિયાર અને 251 કાર્ટીઝ…
View More મણિપુર અને નાગાલેન્ડમાંથી હથિયારનું લાયસન્સ કઢાવનાર મોરબીના આઠ ઝડપાયાકચ્છના ગંભીર ગુનાના વોન્ટેડ જાહેર કરાયેલા નવ આરોપીની માહિતી આપનારને મળશે ઈનામ
છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો ભારે આતંક સામે આવ્યો છે. જેને પગલે રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. એવામાં કચ્છ પોલીસ દ્વારા એક જાહેર…
View More કચ્છના ગંભીર ગુનાના વોન્ટેડ જાહેર કરાયેલા નવ આરોપીની માહિતી આપનારને મળશે ઈનામપતિ હોસ્પિટલમાંથી પુત્રને ઉપાડી ગયો; પત્ની તેડવા જતા ત્રણ શખ્સનો હુમલો
શહેરમાં દેવપરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો બે વર્ષનો પુત્રના હોસ્પિટલમાં દાખલ હતો ત્યારે પતિ પુત્રને લઈને બેડલા ગામે વતનમાં ચાલ્યો ગયો હતો અને તારે પુત્ર…
View More પતિ હોસ્પિટલમાંથી પુત્રને ઉપાડી ગયો; પત્ની તેડવા જતા ત્રણ શખ્સનો હુમલોજિલ્લા ગાર્ડન ચોકમાં મોબાઇલના ધંધાર્થી અને તેના ભાઇ ઉપર સોડા બોટલના ઘા કરી હુમલો
શહેરમાં લુખ્ખા તત્વોની લુખાગીરીને ડામવા પોલીસ કમર કસી રહી છે. તેમ છતાં લુખ્ખાઓને પોલીસનો ડર ન હોય તેમ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે…
View More જિલ્લા ગાર્ડન ચોકમાં મોબાઇલના ધંધાર્થી અને તેના ભાઇ ઉપર સોડા બોટલના ઘા કરી હુમલોપોલીસકર્મી ઉપર હુમલો કરવાના ગુનામાં કુખ્યાત માજીદ ભાણુંની જામીન અરજી મંજૂર કરતી કોર્ટ
શહેરમાં રૂૂખડિયાપરામાં મહિલાના મકાન ઉપર માજીદ અને તેના સાગ્રીતોએ સોડા-બોટલોના ઘા કર્યા હતા. જે ઘટનામાં ઘટના સ્થળે દોડી ગયેલાપોલીસમેનો ઉપર હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે…
View More પોલીસકર્મી ઉપર હુમલો કરવાના ગુનામાં કુખ્યાત માજીદ ભાણુંની જામીન અરજી મંજૂર કરતી કોર્ટ