સચાણાના શખ્સે વિવાદી વીડિયો ઈન્સ્ટામાં પોસ્ટ કરતા ધરપકડ

જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં 26 નાગરીકોને આતંકીઓ દ્વારા નીર્મમ હત્યા કરેલ હોય જે અનુસંધાને તા.07/05/2025ના રોજ ભારતીય સશસ્ત્ર દળ દ્વારા નસ્ત્રઓપરેશન સિંદૂરસ્ત્રસ્ત્ર હેઠળ આશરે…

View More સચાણાના શખ્સે વિવાદી વીડિયો ઈન્સ્ટામાં પોસ્ટ કરતા ધરપકડ

રેલવે ઓવરબ્રિજ નીચેથી મળી આવેલા મૃતદેહમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ

પોરબંદરથી વડોદરા જતી વખતે વિકલાંગના ડબ્બામાં મુસાફરી બાબતે રકઝક થતા બંને આરોપીઓએ દિવ્યાંગને ટ્રેનમાંથી નીચે ફેંકી દેતાં મોત, એક ઝડપાયો જામનગરના ગુલાબ નગર રેલવે ઓવરબ્રિજ…

View More રેલવે ઓવરબ્રિજ નીચેથી મળી આવેલા મૃતદેહમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ

દ્વારકામાં ગાડી રાખવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી

સામસામા પક્ષે 8 સામે ફરિયાદ દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જુસબભાઈ હાસમભાઈ લુચાણી નામના 45 વર્ષના માછીમાર યુવાનના ભાઈના ઘર પાસે આરોપી સુલેમાનએ પોતાની ગાડી…

View More દ્વારકામાં ગાડી રાખવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી

મોરબીમાં લક્કી ડ્રોમાં બાઈક જીત્યાનું કહી GSTના નામે 17,944 પડાવી લીધા

ઓવરબ્રિજના કામ ઉપરથી 16 હજારના કેબલ-જોઈન્ટ કલોઝરની ચોરી મોરબી યદુનંદન ગૌશાળાના નામે લક્કી ડ્રોની જાહેરાત જોઇને યુવાને ટીકીટ લીધી હતી અને બાઈક જીત્યાનું કહીને વીમા…

View More મોરબીમાં લક્કી ડ્રોમાં બાઈક જીત્યાનું કહી GSTના નામે 17,944 પડાવી લીધા

આરોપીઓ સાથે વિમાનમાં ગોવા જલ્સા કરનાર લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારી સસ્પેન્ડ

ફોટાના આધારે ગુનેગારો સાથે સંબંધ હોવાની બાબત સાબિત થઇ : બે મહિના પહેલા જવાબ રજૂ કરવાની નોટિસ અપાઇ હતી જિલ્લામાં પોલીસ દ્વારા એક પછી એક…

View More આરોપીઓ સાથે વિમાનમાં ગોવા જલ્સા કરનાર લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારી સસ્પેન્ડ

દ્વારકાના વરવાળામાં માછીમાર યુવાનનું પૈસાની લેતી-દેતી બાબતે અપહરણ

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મૂળ રહીશ સુમારભાઈ જુમાભાઈ લખપતિ નામના 42 વર્ષના મુસ્લિમ માછીમાર યુવાન પાસે દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અનવર અલીભાઈ ભેસલીયા નામનો…

View More દ્વારકાના વરવાળામાં માછીમાર યુવાનનું પૈસાની લેતી-દેતી બાબતે અપહરણ

પોરબંદરની ગેંગે સાયબર ઠગાઇના કરોડો રૂપિયા પડાવ્યાની શંકા

હિરલબા અને તેની ગેંગે અનેક લોકોના બેંક ખાતા ખોલાવી, રાષ્ટ્રવ્યાપી ફ્રોડના ગેરકાયદેસર નાણાની હેરાફેરી કરી: 35.70 લાખના વ્યવહાર મળ્યા, અનેક મોટા માથાની સંડોવણીની શંકયતા પોરબંદર…

View More પોરબંદરની ગેંગે સાયબર ઠગાઇના કરોડો રૂપિયા પડાવ્યાની શંકા

અંજારના યુવાન સાથે શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી 7.11 લાખની ઠગાઈ

15અંજારમાં રહેનાર યુવાનને શેરબજારમાં રોકાણ કરવાનું કહી રોકાણ બાદ ઠગબાજોએ પોતાની રીતે આઇ.પી.ઓ.માં પૈસા રોકી યુવાને નફા સાથે પરત પૈસા માગતાં ઠગબાજોએ આપ્યા નહોતા. ઠગ…

View More અંજારના યુવાન સાથે શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી 7.11 લાખની ઠગાઈ

મોરબીમાં માથાકૂટનું સમાધાન થયા બાદ બે જૂથો વચ્ચે ધબાધબી, પાંચ ધવાયા

મોરબીના જોન્સનગર-લાતી પ્લોટ વિસ્તારમાં ગત રાત્રીના બઘડાટી બોલી ગઈ હતી અગાઉ થયેલ માથાકૂટનું સમાધાન થયા બાદ બે પક્ષો તલવાર, છરી જેવા હથિયાર લઈને સામસામે આવી…

View More મોરબીમાં માથાકૂટનું સમાધાન થયા બાદ બે જૂથો વચ્ચે ધબાધબી, પાંચ ધવાયા

નકલી સર્ટિ.ના આધારે પરિવારના 3 સભ્યોને સરકારી નોકરી!

2003, 2007 અને 2012માં અનુસુચિત જાતિના ખોટા પ્રમાણપત્રો બનાવ્યા, મામલતદાર દ્વારા ફરિયાદ સમગ્ર ગુજરાત ભરમાં હાલના તબક્કે નકલી અધિકારીઓનો રાફડો ફાટયો છે ત્યારે હવે વિજયનગરના…

View More નકલી સર્ટિ.ના આધારે પરિવારના 3 સભ્યોને સરકારી નોકરી!