પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ભાંગરમાં ગુરુવારે મોડી રાત્રે સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) નેતા રઝાક ખાનની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ પહેલા…
View More બંગાળમાં તૃણમુલ નેતા રઝાક ખાનની હત્યાcrime
વાળ કાપીને આવવા, શિસ્તમાં રહેવા કહેનારા પ્રિન્સીપાલની ગુરૂપૂર્ણિમાએ બે વિદ્યાર્થી દ્વારા હત્યા
હરિયાણાના હિસારમાં એક સ્કૂલના પ્રિન્સિપાલની કથિત રીતે બે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સગીરોએ પ્રિન્સિપાલને વાળ કાપવા અને…
View More વાળ કાપીને આવવા, શિસ્તમાં રહેવા કહેનારા પ્રિન્સીપાલની ગુરૂપૂર્ણિમાએ બે વિદ્યાર્થી દ્વારા હત્યાપ્રજાપતિ વૃધ્ધને 4 લાખ માટે ભાણેજે મોતને ઘાટ ઉતારી સળગાવી દીધા
જમાઈને ઉછીના આપેલા નાણા બાબતે માથાકૂટ થતાં ભાણેજે રામ રમાડી દીધા, રૈયાધારના વૃધ્ધની હત્યાનો ભેદ અંતે ઉકેલાયો શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ સામે આવેલા મોમાઈનગર…
View More પ્રજાપતિ વૃધ્ધને 4 લાખ માટે ભાણેજે મોતને ઘાટ ઉતારી સળગાવી દીધાપ્રોજેકટ અને સ્ક્રીન ખરીદીના નામે બે ગઠિયાની 7.50 લાખની ઠગાઈ
ઢેબર રોડ પર જૂના જકાતનાકા પાસે ન્યુ લાલબહાદુર સોસાયટીમાં રહેતાં અને ગોંડલ રોડ પર ઈલોરા કોમ્પેક્ષમાં સ્ટાર ટેકનોલોજી નામની કાકા ચંદ્રકાંતભાઈની પ્રોજેકટર અને પ્રોજેકટર સ્ક્રીન…
View More પ્રોજેકટ અને સ્ક્રીન ખરીદીના નામે બે ગઠિયાની 7.50 લાખની ઠગાઈમાધાપર-બેડી બાયપાસ હાઇ-વે પરથી 1.23 લાખનો દારૂ ભરેલી કાર પકડાઇ : ચાલક ફરાર
રણછોડનગરમાં કારખાનાની ઓફિસ અને રિક્ષામાંથી 23 હજારના દારૂ સાથે 3 પકડાયા: યાજ્ઞિકરોડ પરથી 4 બોટલ સાથે 1 ઝબ્બે શહેરમાં દારૂની હેરાફેરી ઉપર રોક લગાવવા પોલીસ…
View More માધાપર-બેડી બાયપાસ હાઇ-વે પરથી 1.23 લાખનો દારૂ ભરેલી કાર પકડાઇ : ચાલક ફરારઘંટેશ્ર્વર 25 વારિયામાં ગાંજાની પડીકી વહેંચતા પુત્રવધૂ ઝડપાઇ, સાસુ ભાગી છૂટી
ગાંધીગ્રામ પોલીસે 908 ગ્રામ ગાંજો જપ્ત કર્યો, ગાંજો ક્યાંથી આવ્યો? તપાસ શરૂ ઘંટેશ્વર 25 વારીયા કવાટર્સ પાસે પોલીસે દરોડો પાડી સાસુ-વહુ દ્વારા ચાલતાં ગાંજાના ધંધાનો…
View More ઘંટેશ્ર્વર 25 વારિયામાં ગાંજાની પડીકી વહેંચતા પુત્રવધૂ ઝડપાઇ, સાસુ ભાગી છૂટીમવડીના યુવાનની સેલ્ફ ડ્રાઈવમાં લીધેલી થાર પરત ન આપતાં ફરિયાદ
રાજકોટમાં સેલ્ફ ડ્રાઈવમાં ભાડે આપેલી કાર ઓળવી જવાના જાણે રોજિંદા બની ગયા હોય તેમ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગોંડલના વિવેક હસમુખ ડાભીએ રૂૂા.7…
View More મવડીના યુવાનની સેલ્ફ ડ્રાઈવમાં લીધેલી થાર પરત ન આપતાં ફરિયાદચુડામાં જુગારનો દરોડો: રાજકોટ અને જસદણની મહિલા સહિત છ ઝડપાયા
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચુડા તાલુકાના કોરડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી જેમાં જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત છ શખ્સોને રોકડ…
View More ચુડામાં જુગારનો દરોડો: રાજકોટ અને જસદણની મહિલા સહિત છ ઝડપાયાતું કેમ બધાની બહેન દીકરીને મારવાની વાત કરે છે? કહી પ્રેમિકાના પૂર્વ પ્રેમીએ યુવકને છરીના ઘા ઝીંકયા
શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા રહેતો યુવાન 80 ફુટ રોડ પર નાસ્તો કરતો હતો. ત્યારે પ્રેમીકાનાં પુર્વ પ્રેમી, તેના બનેવી અને પ્રેમીકાએ ધસી આવી છરી વડે…
View More તું કેમ બધાની બહેન દીકરીને મારવાની વાત કરે છે? કહી પ્રેમિકાના પૂર્વ પ્રેમીએ યુવકને છરીના ઘા ઝીંકયાદારૂના ગુનામાં પકડાયેલ ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ સસ્પેન્ડ
રાજકોટ શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોર્ડ નં.10ના ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ મોનિલ શાહનું નામ ખૂલતા તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરેલ છે. રાજકોટ શહેર…
View More દારૂના ગુનામાં પકડાયેલ ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ સસ્પેન્ડ