રાજકોટમાં વેગેનારમાં સાધુના વેશમાં નીકળેલી ગેંગ વાતોમાં સંમોહિત કરી ચેન- વીંટી સહિતની મત્તા તફડાવી લેવાની બે ઘટના આજરોજ સવારના સુમારે બનવા પામી છે. જાણવા મળતી…
View More સાધુના વેશમાં આવતી ગેંગ સક્રિય, વાતોમાં ફસાવી દાગીના પડાવી લીધાની બે ઘટનાcrime
ચુનારાવાડમાં બુટલેગરના ઘરે પીસીબીનો દરોડો 216 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ
શહેરના લાખાજીરાજ ઉધોગનગર ચુનારાવાડ શેરી નં.3માં પીસીબીની ટીમે બુટલેગરના ઘરે દરોડો પાડી 31 હજારની 216 બોટલ વિદેશી દારૂૂ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી…
View More ચુનારાવાડમાં બુટલેગરના ઘરે પીસીબીનો દરોડો 216 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડઆંબેડકરનગરમાં ભાડા મામલે બે સગાભાઈ પર મકાન માલિકનો હુમલો
ગુજરાત મિરર, રાજકોટ,તા.11- ગોંડલ ચોકડી પાસે રિદ્ધિ સિદ્ધિના નાલા પાસે રહેતા પીન્ટુભાઇ રામધણી મંડળ(ઉ.વ.30) અને તેમના ભાઈ અભયને મકાનના ભાડા મામલે મકાન માલિક હિમાંશુભાઈએ માથાકૂટ…
View More આંબેડકરનગરમાં ભાડા મામલે બે સગાભાઈ પર મકાન માલિકનો હુમલોદીકરાના પ્રેમપ્રકરણમાં ખેરડીના ખેતમજૂરનું અપહરણ
શ્રમિકનો દીકરો અને આરોપીની દીકરી ભાગી જતાં આધેડનુ અપહરણ કરાયું યુવતીના પરિવારજનો સામે ફરિયાદ નોંધાઇ : ક્રાઇમ બ્રાંચે આરોપીઓને સકંજામાં લીધા કુવાડવાના ખેરડી ગામની સીમમાં…
View More દીકરાના પ્રેમપ્રકરણમાં ખેરડીના ખેતમજૂરનું અપહરણમુંબઇમાં નોકરી માટે ગયેલી રાજકોટની પરિણીતાના અશ્ર્લીલ ફોટા પાડી બ્લેક મેઇલીંગ
નોકરી મેળવવામાં મદદ કરવાનું વચન આપ્યું : મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાઇ, આધેડની ધરપકડ રાજકોટથી નોકરી માટે મુંબઈ આવેલી એક પરિણીત મહિલા પર જાતીય હુમલો કરવાના…
View More મુંબઇમાં નોકરી માટે ગયેલી રાજકોટની પરિણીતાના અશ્ર્લીલ ફોટા પાડી બ્લેક મેઇલીંગસુરત પોલીસ સ્ટેશનમાં રીલ બનાવનાર યુવકને કાયદાનું ભાન કરાવતી પોલીસ
સુરતમાં યુવકને પોલીસ સ્ટેશનમાં રીલ બનાવવી ભારે પડી છે. જેમાં રાંદેર પોલીસે રીલ બનાવનાર ભોલા રાજભરની અટકાયત કરી છે. પોલીસ સ્ટેશનની ચેર પર બેસી યુવકે…
View More સુરત પોલીસ સ્ટેશનમાં રીલ બનાવનાર યુવકને કાયદાનું ભાન કરાવતી પોલીસનિષ્ઠુર જનેતાએ બે માસની પુત્રીને ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારી
પુત્રની લ્હાયમાં બીજી પુત્રી જન્મતા જનેતા જ જમ બની, પતિ સહિતના પરિવારજનો જાણતા હોવા છતા ચૂપ રહ્યા પતિ-પત્નિ વચ્ચે તલાકના મામલે ડખ્ખો થતા પાંચ માસ…
View More નિષ્ઠુર જનેતાએ બે માસની પુત્રીને ટાંકામાં ડૂબાડી મોતને ઘાટ ઉતારીનવાગામ આણંદપરમાં ડ્રાયફ્રુટસ અને કરિયાણાના ગોડાઉનમાં કારમાં આવેલા શખ્સોનો ચોરીનો પ્રયાસ
કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલની સામે આર.કે નગરમાં આવેલા પર્લ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિતેશભાઈ વસંતભાઇ કારીયા(ઉ.વ.39) ના ભાગીદારીમાં આવેલા નવાગામ આણંદપરમાં રામ ટ્રેડિંગ કંપની નામના…
View More નવાગામ આણંદપરમાં ડ્રાયફ્રુટસ અને કરિયાણાના ગોડાઉનમાં કારમાં આવેલા શખ્સોનો ચોરીનો પ્રયાસઈદના દિવસે જુલૂસમાં લાગણી દુભાય તેવા ગીતો વગાડવા મામલે ડીજે સંચાલક સામે ગુનો
રાજકોટ શહેરમાં ઇદ-એ મિલાદના દિવસે રેલનગરમા સાધુવસવાણી કુંજ રોડ પર એક જુલુસ નીકળેલ હોય જે જુલુસ સંચાલક જાહેર રોડ પર વધારે સમય ઉભુ રાખી ઉશ્કેરણી…
View More ઈદના દિવસે જુલૂસમાં લાગણી દુભાય તેવા ગીતો વગાડવા મામલે ડીજે સંચાલક સામે ગુનોરાજસ્થાન ફરવા લઈ જવાના બહાને મિત્રની કાર લઈ જઈ 10 લાખની ઠગાઈ
શહેરના 150 ફૂટ રિંગ રોડ, ઇન્દિરા સર્કલ પાસે રહેતા યુવકની સ્કોર્પિયો રાજસ્થાન ફરવા લઇ જવાના બહાને લઇ જઈ મિત્રએ કાર પરત ન આપી રૂૂ.10 લાખની…
View More રાજસ્થાન ફરવા લઈ જવાના બહાને મિત્રની કાર લઈ જઈ 10 લાખની ઠગાઈ