ફોરેન સહિતની કંપનીમાં માલ વેચાવી આપવાની લાલચ આપી ઠગાઇ કરી હોવાની ફરિયાદ મોરબી જીલ્લામાં વેપારીઓ સાથે અનેક રીતે ફ્રોડ થતા હોય છે ત્યારે મોરબી શહેરમાં…
View More મોરબીમાં નફાની લાલચ આપી વેપારી સાથે રૂા.1.72 કરોડની છ શખ્સોની છેતરપિંડીcrime
મોટી મારડ ગામે વીજશોકથી યુવકના મોત મામલે PGVCLના કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયો
ધોરાજીના પીપળીયા ગામે રહેતા જીઆરડી જવાનના પુત્રનું પીજીવીસીએલનાં કોન્ટ્રાકટમાં કામ કરતી વખતે વીજશોકથી મોત થયું હોય જે મામલે કોન્ટ્રાકટર સામે બેદરકારી અંગેની પોલીસ ફરિયાદ…
View More મોટી મારડ ગામે વીજશોકથી યુવકના મોત મામલે PGVCLના કોન્ટ્રાકટર સામે ગુનો નોંધાયોલોધિકાના નગરપીપળિયા ગામે પ્રેમલગ્ન મામલે રાજકોટના બે ભાઈઓ ઉપર હુમલો
રામા મંડળ જોવા ગયેલા બન્ને ભાઈઓને યુવતીના પિતા સહિતના પરિવારના સભ્યોએ માર માર્યો રાજકોટનાં અંબીકા ટાઉનશીપમાં રહેતાં અને કિચનવેરનો વ્યવસાય કરતાં વેપારી અને તેના ભાઈ…
View More લોધિકાના નગરપીપળિયા ગામે પ્રેમલગ્ન મામલે રાજકોટના બે ભાઈઓ ઉપર હુમલોઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યા
સોમવારે રાત્રે બ્રહ્માનગર વિસ્તારમાં તેમના ઘર નજીક અજાણ્યા બદમાશો દ્વારા એક વરિષ્ઠ વકીલ અને ભાજપના સભ્ય પિતાબાશ પાંડા (50) ની ગોળી મારીને હત્યા કરવામાં આવી.…
View More ઓડિશામાં ભાજપ નેતા પર ગોળીઓ વરસાવી હત્યાસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકવાનો પ્રયાસ લોકશાહી-ન્યાયતંત્રના સિધ્ધાંતો પર હુમલો છે
અત્યાર સુધી નેતાઓ અને કયારેક નીચલી અદાલતોમાં જજ પર જુતું ફેંકવાના બનાવો બનતા આપણે જોયા છે, પણ આ વખતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઇ…
View More સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર જૂતું ફેંકવાનો પ્રયાસ લોકશાહી-ન્યાયતંત્રના સિધ્ધાંતો પર હુમલો છેસંગીત શિક્ષકના ઘરમાં લૂંટારૂ ત્રાટકયા: 1.50 લાખની લૂંટ
અજાણયા ત્રણ શખ્સો રાત્રે ઘરમાં ધૂસી શિક્ષકને માર મારી છરીની અણીએ માતાના હાથમાંથી સોનાની બગડી લૂંટી ગયા શહેરમાં લૂંટારૂ ટોળકી ફરી સક્રીય થઇ હોય તેમ…
View More સંગીત શિક્ષકના ઘરમાં લૂંટારૂ ત્રાટકયા: 1.50 લાખની લૂંટસ્ત્રી મિત્ર સાથે નાસ્તો કરવા જતા યુવાનને અપમાનિત કરી બેફામ માર માર્યો
જામનગર રોડ પર બજરંગવાડી નજીક પુનિતનગર-રમાં રહેતાં અને ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતાં આકાશ અરૂૂણભાઈ સોઢા (ઉ.વ.29) કાલાવડ રોડ પર એલપીએલ કાફેમાં હતો ત્યારે તેની ફ્રેન્ડની…
View More સ્ત્રી મિત્ર સાથે નાસ્તો કરવા જતા યુવાનને અપમાનિત કરી બેફામ માર માર્યોમાલધારી ફાટક પાસે સ્કૂટર સીધું ચલાવવા મામલે બે મિત્રો પર હુમલો
કોઠારીયા ગામમાં ઈશ્વરીયા પાર્કમાં રહેતા હર્ષીલભાઈ મુકેશભાઈ તળપદા(ઉં.વ.29) અને તેમનો મિત્ર રઈશ ફિરોઝભાઈ સમા બને સ્કૂટર લઇ જતા હતા ત્યારે સ્કૂટર સરખું ચલાવવા મામલે માલધારી…
View More માલધારી ફાટક પાસે સ્કૂટર સીધું ચલાવવા મામલે બે મિત્રો પર હુમલોભુજના ચકર ગામે જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો: 12 શકુની ઝડપાયા,18 ફરાર
ભુજના ચકર ગામે ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી જુગાર રમતા 12 શખ્સોની ધરપકડ કરી રૂૂ. 4.63 લાખની રોકડ સહીત રૂૂ.53.31…
View More ભુજના ચકર ગામે જુગાર ક્લબ ઉપર SMCનો દરોડો: 12 શકુની ઝડપાયા,18 ફરારવોર્ડ નં.10માં ધોળા દિવસે દારૂડિયો ઢીમ
રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ વેંચાતો હોવાની વ્યાપક ફરિયાદો સામે આજે શહેરના વોર્ડ નં.10માં 80 ફૂટ રોડ ઉપર આવેલ રંગમહેલની બાજુમાં મટુકી રેસ્ટોરન્ટ સામે ધોળે દિવસે દારૂ…
View More વોર્ડ નં.10માં ધોળા દિવસે દારૂડિયો ઢીમ