જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના દાણીધાર ગામમાં દાણીધાર નાથજી દાદાનુ મંદિર આવેલું છે, જ્યાં ભાદરવા માસ દરમિયાન ર શ્રાધોત્સવનો મેળો યોજાય છે, અને જામનગર જિલ્લા ઉપરાંત…
View More દાણીધારના મેળામાં ગયેલા સાસુ વહુના સોનાની માળા અને મંગલસૂત્ર ચોરાયાcrime
જામનગરમાં 560 કરોડના બોગસ બિલના આધારે 112 કરોડની કરચોરી
જીએસટી વિભાગ દ્વારા 5.62 કરોડના બેંક ખાતા ફ્રીઝ, 36 કરોડની સ્થાવર અને જંગમ મિલકત સીલ, 14 બોગસ પેઢીઓ હોવાનું તપાસમાં ખુલ્યું ગુજરાત રાજ્યના જીએસટી વિભાગે…
View More જામનગરમાં 560 કરોડના બોગસ બિલના આધારે 112 કરોડની કરચોરીગાંધીધામના સરકારી કર્મી સાથે ક્રિપ્ટોમાં રોકાણના નામે 56.47 લાખની ઠગાઈ
રોકાણ કરાવ્યા બાદ 61 લાખનો નફો બતાવ્યો, વિડ્રો કરવા ન આપી છેતરપિંડી આચરી ગાંધીધામના પ્રોઢ સરકારી કર્મચારીને વધુ નફાની લાલચ આપીને શેરમાર્કેટમાં, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ…
View More ગાંધીધામના સરકારી કર્મી સાથે ક્રિપ્ટોમાં રોકાણના નામે 56.47 લાખની ઠગાઈસૌરાષ્ટ્રમાં દરિયાઇ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ, 350 પેટી જપ્ત
મહારાષ્ટ્રની બોટમાંથી વલસાડના આઠ ટંડેલ અને ખલાસીને ઉના પોલીસે રાઉન્ડઅપ કર્યા દારૂનો જથ્થો કોણે અને કયાંથી મંગાવ્યો ? આઠેય શખ્સોની સઘન પૂછપરછ, લાખોનો મુદ્દામાલ જપ્ત…
View More સૌરાષ્ટ્રમાં દરિયાઇ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ, 350 પેટી જપ્તદવા ખરીદીના નામે છેતરપિંડી કરતી નાઇજીરીયન ગેંગનો પર્દાફાશ, જામનગરથી પાંચની ધરપકડ
7 થી 10% કમિશન મેળવી કામ કરતા, અમદાવાદ સાયબર ક્રાઇમનો સપાટો અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ નાઇજીરીયન સ્થિત સાયબર ફ્રોડ સિન્ડિકેટ માટે કામ કરતા…
View More દવા ખરીદીના નામે છેતરપિંડી કરતી નાઇજીરીયન ગેંગનો પર્દાફાશ, જામનગરથી પાંચની ધરપકડભાવનગર નજીક કોબડી ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ
ભાવનગર તળાજા હાઈવે પર આવેલ કોબડી ટોલનાકા પાસેથી પોલીસે વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે જુના રાજપરા ગામમાં શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.…
View More ભાવનગર નજીક કોબડી ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇવેરાવળ-શાપરમાં સરકારી ખરાબાની જમીન શરત ભંગ કરવાનો હુકમ
કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ (શાપર) ગામમાં સરકારી ખરાબામાંથી વાણિજ્યિક હેતુ માટે ફાળવવામાં આવેલ એક પ્લોટની જમીન, ફાળવણીની શરતોનો ભંગ થતાં આખરે સરકાર હસ્તક પરત લઈ…
View More વેરાવળ-શાપરમાં સરકારી ખરાબાની જમીન શરત ભંગ કરવાનો હુકમમોરબીમાં યુવાનનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપનાર બેલડીને ચાર વર્ષની જેલ
છેડતીનું આળ મૂકી યુવાન ઉપર હુમલો કર્યાના કેસમાં ધરપકડ થઇ’તી મોરબીના વાવડી રોડ પર યુવકનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં બે આરોપીઓને ચાર…
View More મોરબીમાં યુવાનનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપનાર બેલડીને ચાર વર્ષની જેલભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશ
બે શખ્સની રૂ.6.52 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : સટ્ટામાં સામેલ કુલ 20 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો ભાવનગરના હિલડ્રાઇવ વિસ્તારમાં આવેલ ફૂલવાડી ચોક પાસે જાહેર રોડ…
View More ભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશમોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બે
મોરબીના ઉમિયા સર્કલ પાસે રીક્ષામાં મુસાફર બેસાડી ગરદી કરી પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂૂ 12,000 ની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે…
View More મોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બે