મારામારીમાં ઘવાયેલા યુવકને સારવારમાં ખસેડાતા ત્યાં બઘડાટી બોલી; પોલીસ તપાસ જારી ગોંડલ સિવિલ હોસ્પિટલ સામેના ચોકમાં દેવીપુજક વચ્ચે રાત્રે જુથ અથડામણ થતા પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત…
View More ગોંડલમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ: પાંચને ઇજાcrime
ભાવનગરમાં નશીલા સીરપની 1800 બોટલ સાથે ત્રણ ઝડપાયા : 3 ફરાર
સ્ટેટ મોનીટરીંગ સેલે ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ ફ્લેટમાં દરોડો પાડયો હતી.અને કોડીન સીરપની 1798 બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા.જયારે ત્રણ શખ્સ ફરાર…
View More ભાવનગરમાં નશીલા સીરપની 1800 બોટલ સાથે ત્રણ ઝડપાયા : 3 ફરારજામનગરમાં એકાઉન્ટન્ટ દ્વારા દુકાનમાંથી રૂા.9 લાખની કિંમતના મોબાઇલની ચોરી
જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂૂપિયા 9 લાખ 10 હજારની કિંમતના 15 નંગ મોબાઈલ…
View More જામનગરમાં એકાઉન્ટન્ટ દ્વારા દુકાનમાંથી રૂા.9 લાખની કિંમતના મોબાઇલની ચોરીગોંડલના સુલતાનપુરમાં વીસી દ્વારા સહાય ફોર્મના નામે રૂા.100નું ઉઘરાણું
આપ નાં નેતા જીગીશાબેન પટેલ દ્વારા છેલ્લા કેટલાક સમય થી ગોંડલ પંથકમાં લોકોના પ્રશ્નો અંગે મુલાકાત લેવામાં આવી રહી હોય દરમિયાન સુલતાનપુરમાં ખેડૂત સહાયના ફોર્મ…
View More ગોંડલના સુલતાનપુરમાં વીસી દ્વારા સહાય ફોર્મના નામે રૂા.100નું ઉઘરાણુંઉમરાળામાં જમીન પચાવી પાડવા પરિવાર પર હુમલો
અડધો પ્લોટ આપ્યો તોય માર મારી મહિલાઓને ગાળો ભાંડી, સુરતમાં પાટીદારોની તાકીદની બેઠક સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે, જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે…
View More ઉમરાળામાં જમીન પચાવી પાડવા પરિવાર પર હુમલોધોરાજીના ભૂતવડ ગામે રાજકોટના ખેડૂતના 17 હજારના સોયાબીન કોઈ ચોરી ગયું
શેઢા પાડોશીના વાડીના ગોડાઉનમાં રાખેલા 20 બાચકાની ચોરીમાં જાણભેદુની શંકા રાજકોટના મવડી ચોકડી જલારામ-2 કારડીયા રાજપુત સમાજની સામે રહેતા ખેડૂતના ધોરાજીના ભુતવડ ગામે આવેલ વાડીમાં…
View More ધોરાજીના ભૂતવડ ગામે રાજકોટના ખેડૂતના 17 હજારના સોયાબીન કોઈ ચોરી ગયુંજામનગરનો ઘરફોડ ચોરીના ગુનાનો 15 વર્ષથી ફરાર આરોપી મુંબઇથી ઝડપાયો
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ મથકમાં વર્ષ 2011માં ઘરફોડ ચોરીનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો, તે ગુનામાં જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતા ઝુબેર અબ્બાસભાઈ સમેજા…
View More જામનગરનો ઘરફોડ ચોરીના ગુનાનો 15 વર્ષથી ફરાર આરોપી મુંબઇથી ઝડપાયોહળવદમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી કારખાનેદારનો સ્યુસાઇડ નોટ લખી આપઘાત
હળવદમાં વ્યાજખોરોના ત્રાસથી કારખાનેદારએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. કેદરીયા પાટિયા રોડ પર વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. મૃતક વેપારી…
View More હળવદમાં વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી કારખાનેદારનો સ્યુસાઇડ નોટ લખી આપઘાતપૂર્વ આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલ હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજા નિર્દોષ
35 વર્ષ પહેલા હડમતિયા (જં.)માં ચૂંટણી સભા સમયે કોંગ્રેસનાં કદાવર નેતાને છરીના ઘા ઝીંકી સરાજાહેર થઈ હતી હત્યા સેશન્સ કોર્ટે અનિરૂધ્ધસિંહ જાડેજાને શંકાનો લાભ આપતાં…
View More પૂર્વ આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલ હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજા નિર્દોષ‘તું તો કાળી છો, મારા દીકરાને બીજી મળી જશે’ કહી પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરિયાનો ત્રાસ
શહેરના કાલાવડ રોડ પર માવતરે રહેતી અને પ્રેમલગ્ન કરનાર પરિણીતાને ‘તુ તો કાળી છો, મારા દિકરાને બીજી મળી જશે’ કહી પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા…
View More ‘તું તો કાળી છો, મારા દીકરાને બીજી મળી જશે’ કહી પ્રેમલગ્ન કરનાર પરિણીતાને સાસરિયાનો ત્રાસ