રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં સમાજની મીટીંગ બાબતનો ખાર રાખી છરી વડે હુમલો કરવાના કેસમાં આરોપી પિતા-પુત્રની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની હકીકત…
View More જીવલેણ હુમલો કરવાના ગુનામાં પિતા-પુત્રની આગોતરા જામીન અરજી નામંજૂર કરતી કોર્ટcrime
40 રોકાણકારો સાથે 5.91 કરોડની ઠગાઇ કરનાર ગઠિયો ચાર મહિનાથી પોલીસ પકડથી દૂર
રાજકોટ શહેરનાં 150 ફુટ રીંગ રોડ પર આર કે એમ્પાયર બિલ્ડીંગનાં છઠ્ઠા અને સાતમા માળે આવેલી રીસેટ વેલ્થ કંપનીનાં સંચાલકોએ 40 જેટલા રોકાણકારોને ઉચુ વળતર…
View More 40 રોકાણકારો સાથે 5.91 કરોડની ઠગાઇ કરનાર ગઠિયો ચાર મહિનાથી પોલીસ પકડથી દૂરપત્નીએ પતિને ધક્કામારી ફડાકા ઝીંકયા અને પતિએ ગોળી મારી દીધી
જામનગર રોડ ઉપર નાગેશ્ર્વર વિસ્તારમાં તા.15મીએ સવારે ખેલાયેલા ખૂની ખેલના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા રાજકોટના જામનગર રોડ ઉપર નાગેશ્ર્વર વિસ્તારમાં આવેેલા રહેણાક બિલ્ડિંગમાં ગત તા.15ના…
View More પત્નીએ પતિને ધક્કામારી ફડાકા ઝીંકયા અને પતિએ ગોળી મારી દીધીલાખના બંગલા પાસે યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલો
શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા રહેતો યુવાન લાખનાં બંગલા પાસે હતો ત્યારે બે શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો . યુવકને ઇજા પહોંચતા સારવાર માટે…
View More લાખના બંગલા પાસે યુવાન ઉપર ત્રણ શખ્સે કર્યો હુમલોજૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યા
ત્રિપુટી વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ચોરી, ધાડ, મારામારી તેમજ ગુજ્સીટોક જેવા ગંભીર ગુના નોંધાઇ ચૂકયા છે જુનાગઢ શહેર અને જિલ્લામાં દારૂૂ જુગારની બદીને નેસ્તનાબૂદ…
View More જૂનાગઢ પોલીસે 41 ગુનામાં સંડોવાયેલા ત્રણ વોન્ટેડ આરોપીને પકડ્યાસોમનાથના MLAનો SPને પત્ર: કહ્યું, બુટલેગરોને પકડી FIR દાખલ કરો
વેરાવળ, ભીડિયા, પાટણમાં ઘરૂૂ-જુગારના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમા દ્વારા જિલ્લા પોલીસવડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.જેમાં વેરાવળ – તેમજ આસપાસના…
View More સોમનાથના MLAનો SPને પત્ર: કહ્યું, બુટલેગરોને પકડી FIR દાખલ કરોકાલાવડના રાજસ્થળી ગામે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇ
જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં ચોક્કસ બાતમીના આધારે કાલાવડના રાજસ્થળી ગામ પાસે દરોડો પાડી રીક્ષામાં દેશી દારૂૂની હેરાફેરી પકડી પાડી છે, અને એક…
View More કાલાવડના રાજસ્થળી ગામે દારૂની હેરાફેરી કરતી રિક્ષા ઝડપાઇજામનગરમાં ઉપરાણું લેવા ગયેલ યુવાન ઉપર તવીથાથી હુમલો
જામનગર નિલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પાણી પીવા માટે ગયેલા એક યુવાનને બીજા બે જૂથના ઝઘડામાં માર ખાવાનો વારો આવ્યો છે, અને ત્રણ…
View More જામનગરમાં ઉપરાણું લેવા ગયેલ યુવાન ઉપર તવીથાથી હુમલોજામનગરના શો રૂમમાંથી મોબાઇલ ચોરનાર એકાઉન્ટન્ટની ધરપકડ
જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂૂપિયા 9 લાખ 10 હજારની કિંમતના 15 નંગ મોબાઈલ…
View More જામનગરના શો રૂમમાંથી મોબાઇલ ચોરનાર એકાઉન્ટન્ટની ધરપકડનકલી કચેરી, નકલી પોલીસ બાદ નકલી જેલર ઝડપાયો
લાજપોર જેલરના નામે 15 હજારની માંગણી કર્યા બાદ ભાંડો ફૂટયો સુરતના અડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા…
View More નકલી કચેરી, નકલી પોલીસ બાદ નકલી જેલર ઝડપાયો