જામનગર માં પાવર ચોરી ના કેસ માં સ્પે .કોર્ટે બે આરોપીઓને બે વર્ષ ની સજા નો હુકમ કર્યો છે. જામનગર માં રામનગર શેરી નં. 2…
View More જામનગરના વીજચોરીના કેસમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખ્ત કેદની સજાcrime
બોગસ ખાતુ ખોલાવી 18.39 લાખની હેરાફેરી કરનાર બે શખ્સોની ધરપકડ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં…
View More બોગસ ખાતુ ખોલાવી 18.39 લાખની હેરાફેરી કરનાર બે શખ્સોની ધરપકડકાલાવડના હરીપર (મેવાસા)ગામે રેસ્ટોરન્ટ સંચાલકને પતાવી દેવાની ધમકી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા રકુભાઈ ઉર્ફે મુન્નાભાઈ અબ્બાસભાઈ હાલાણી નામના રેસ્ટોરન્ટ સંચાલકને વાહન ને ઠોકરે ચડાવી પતાવી દેવાની…
View More કાલાવડના હરીપર (મેવાસા)ગામે રેસ્ટોરન્ટ સંચાલકને પતાવી દેવાની ધમકીમોરબીમાંથી બે કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
મોરબીના કુબેરનાથ રોડ પર આવેલ મેમણ શેરીના મકાનમાં રેડ કરી પોલીસે 2 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઈને 11,790 નો મુદામાલ જપ્ત…
View More મોરબીમાંથી બે કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોભાવનગરના એસ.ટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા એસ.ટી. વર્કશોપમાં પોલીસે બાતમી આધારે દરોડો પાડતા વર્કશોપના શેડમાં રહેલી ડ્રાઈવરોની જુદી જુદી પેટીઓ અને બાથરૂૂમમાં છુપાવી રખાયેલી વિદેશી દારૂૂની…
View More ભાવનગરના એસ.ટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયોદ્વારકામાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 11 વર્ષની સખત કેદ-દંડ
દ્વારકામાં રાણેશ્વર વિસ્તારમાં રહેતા બાલુ રાજા ખાવડીયાએ પોતાના કબજાના રહેણાંક મકાનના ફળિયામાં માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી અને તેનો આર્થિક લાભ લેવા માટે વેચાણ…
View More દ્વારકામાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 11 વર્ષની સખત કેદ-દંડપત્ની-સંતાનોના હત્યારા ACF ખાંભલાએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કાર
ભાવનગર કોર્ટ સમક્ષ રડી પડ્યો અને પોલીસ ઉપર કરી આક્ષેપબાજી ACF શૈલેષ ખાંભલાને તેની પત્ની અને સંતાનોની હત્યા પ્રકરણમાં કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો હતો.…
View More પત્ની-સંતાનોના હત્યારા ACF ખાંભલાએ નાર્કો ટેસ્ટનો કર્યો ઇન્કારવ્યાજખોરો બેફામ : 60 ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકી
કોઠારીયા ગામથી આગળ પાણીનાં ટાંકાની સામે રહેતા અને કે.કે.વી હોલ પાસે રુદ્રા કેબમાં ડ્રાઈવિંગ કરતાં પિન્ટુ દિનેશભાઈ સોલંકી(ઉ.વ.23)એ તેના મિત્રનાં સ્કૂટર પર મહિને 60 ટકાનાં…
View More વ્યાજખોરો બેફામ : 60 ટકા વ્યાજે નાણાં આપ્યા બાદ પઠાણી ઉઘરાણી કરી ધમકીભીક્ષુકને હેરાન કરતા યુવાનની હત્યાનું રિક્ધટ્રક્શન કરાયું
રાજકોટમાં દિવાળીના તહેવારોથી શરૂૂ થયેલો હત્યાઓનો સીલસીલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. રાત્રે જવાહર રોડ પર ભીક્ષુકોને હેરાન કરતાં ધાર્મિક ઉર્ફે ધલુ પ્રકાશભાઈ મકવાણા (ઉ.વ.18,…
View More ભીક્ષુકને હેરાન કરતા યુવાનની હત્યાનું રિક્ધટ્રક્શન કરાયુંઆચાર્ય-શિક્ષકની ખોટી સહી કરી કેન્દ્રીય વિદ્યાલયના કર્મચારી દ્વારા 23.83 લાખની ઉચાપત
કાલાવડ રોડ પર આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં સિનિયર સેક્રેટરિએટ આસિસ્ટન્ટ (એસએસએ) તરીકે નોકરી કરતા દેવેન્દ્ર ગણાત્રાએ વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકની ખોટી સહી કરી બેન્કમાંથી રૂૂા. 23.83…
View More આચાર્ય-શિક્ષકની ખોટી સહી કરી કેન્દ્રીય વિદ્યાલયના કર્મચારી દ્વારા 23.83 લાખની ઉચાપત