ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં…
View More જામનગરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસમાં બે શખ્સો સામે વધુ એક ફરિયાદcrime
જામનગરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમેં જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં સ્મશાન પાસે સૌપ્રથમ દરોડો પાડ્યો હતો. ત્યાંથી રિક્ષા લઈને નીકળેલા શમીર રજાકભાઈ અન્સારી કે જે…
View More જામનગરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડાજામનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ, 24 સાયબર ગઠિયા ઝડપાયા
કમિશનથી બેંક ખાતા ભાડે આપી રૂા.2.24 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેકશન કર્યાનું ખુલ્યું જામનગર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જામનગર જીલ્લાના મ્યુલ બેંક અકાઉન્ટોનો…
View More જામનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ, 24 સાયબર ગઠિયા ઝડપાયાજૂનાગઢની બેંકના લોકરમાંથી 45 લાખના દાગીના ગુમ, બે શકમંદનો ‘પોલીગ્રાફ’ ટેસ્ટ કરાશે
ત્રણ મહિનાના સીસીટીવી કેમેરા ચેક કર્યા છતા કોઇ ચોક્કસ કડી હાથ ન લાગી જૂનાગઢમાં રાણાવાવ ચોક ખાતેની બેંક ઓફ બરોડાની શાખાનાં ગ્રાહકના લોકરમાંથી ઘરેણા ગુમ…
View More જૂનાગઢની બેંકના લોકરમાંથી 45 લાખના દાગીના ગુમ, બે શકમંદનો ‘પોલીગ્રાફ’ ટેસ્ટ કરાશેમુદ્રામાં 12 કરોડની વિદેશી સિગારેટની કાગળ પર નિકાસ બતાવી દેશમાં ઘુસાડી દેવાઇ
વિદેશી સિગારેટ પર 110%થી વધુ કસ્ટમ ડ્યુટી લાગે છે જે ન ભરવા કાવતરુ રચાયુ હતું, ગાંધીધામના આયાતકારની ધરપકડ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગાંધીધામ રીજનલ યુનિટ…
View More મુદ્રામાં 12 કરોડની વિદેશી સિગારેટની કાગળ પર નિકાસ બતાવી દેશમાં ઘુસાડી દેવાઇપાંચ યુવાનોને સરકારી નોકરીની લાલચ આપી 34.20 લાખની ઠગાઇ
રાજકોટના બે ગઠિયાઓનું કારસ્તાન, પૈસા મેળવ્યા બાદ બંનેએ હાથ ઉંચા કરી દેતા ભોગ બનનારો પોલીસ મથકે પહોંચ્યા અમુક લેભાગુ તત્વો દ્વારા સરકારી નોકરી અપાવી દેવાની…
View More પાંચ યુવાનોને સરકારી નોકરીની લાલચ આપી 34.20 લાખની ઠગાઇબગસરામાં ખંડણી માંગી કોન્ટ્રાક્ટર પર પાંચ શખ્સોનો હુમલો: કારમાં તોડફોડ
બગસરા નગરપાલિકા બિલ્ડીંગ સામે રોડ ઉપર અમદાવાદના હાર્દિકભાઈ નટવરલાલ ઠેસિયાની એચ એન ઠેસિયા ક્ધટ્રક્શન કંપની એ બગસરામાં આરસીસી રોડનું કામ રાખેલ હોય અને તેનું બગસરા…
View More બગસરામાં ખંડણી માંગી કોન્ટ્રાક્ટર પર પાંચ શખ્સોનો હુમલો: કારમાં તોડફોડવાંકાનેરના ફેકટરી માલિક સાથે રૂ. 41.81 લાખની છેતરપિંડીની રકમ પોલીસે પરત જમા કરાવી
વાંકાનેરના ઢુવા-માટેલ ગામ નજીક આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડના વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી હતી જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ…
View More વાંકાનેરના ફેકટરી માલિક સાથે રૂ. 41.81 લાખની છેતરપિંડીની રકમ પોલીસે પરત જમા કરાવીભાણવડ પંથકમાં સગીરાની છેડતી કરનાર બે આરોપીઓને ચાર વર્ષની સખત કેદ તથા દંડ
ભાણવડ ટાઉન વિસ્તારમાં વેરાડ નાકાના અંદરના ભાગે ગત તારીખ 14 જાન્યુઆરી 2025 ના રોજ બપોરના સમયે આ જ ગામના હરીશ મંગાભાઈ ચૌહાણ અને વિજય રામજી…
View More ભાણવડ પંથકમાં સગીરાની છેડતી કરનાર બે આરોપીઓને ચાર વર્ષની સખત કેદ તથા દંડરાજકોટ-ચોટીલા હાઇવે ઉપર લાકડા હેરફેરનું કૌભાંડ ઝડપાયું
પ્રાંત અધિકારીની ટીમે ચેકિંગ કરતા 2.40 કરોડના મુદ્દામાલ સાથે 15 જેટલા ટ્રક જપ્ત કરાયા, વન વિભાગની કામગીરી સામે સવાલ ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા…
View More રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર લાકડા હેરફેરનું કૌભાંડ ઝડપાયું