ગોંડલના માંડણકુંડલા પાસે ટ્રેકટરની ઠોકરે બાઈક ચાલકનું મોત નિપજ્યું’તું: 108 અને હેલ્પડેસ્કની ટીમે પણ રૂપિયા જોયા હોવાનો પરિવારનો આરોપ ગોંડલના માંડણકુંડલા ગામે ખેતમજુરી કરતાં આધેડ…
View More રાજકોટ સિવિલમાં મૃતક આધેડના ખિસ્સામાંથી રૂા.20 હજાર ગાયબ!crime
ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
પોલીસે 35,300નો મુદ્દામાલ કબજે કર્યો: ઓખા માછીમાર સામે ગુનો ભાણવડના જકાત નાકા પાસે રાત્રિના સમયે મોટરસાયકલ પર નીકળેલા દિલીપ દુલાભાઈ મોઢવાડિયા અને રણમલ અરશી ગોરાણીયા…
View More ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયાજામનગરમાંથી સાયબર ફ્રોડ આચરતા ચાર આરોપીઓ ઝડપાયા
રૂપિયા પાંચ લાખની રોકડ: 9 એટીએમ કાર્ડ: 4 મોબાઈલ ફોન:11 બેંકની પાસબુક- ચેકબુક સહિતનું સાહિત્ય કબજે જામનગર સહિત ના શહેરો માં છેલ્લા કેટલાક સમયથી સાયબર…
View More જામનગરમાંથી સાયબર ફ્રોડ આચરતા ચાર આરોપીઓ ઝડપાયાજામનગરમાં યુવાન પર છરી- પાઇપ વડે હુમલો
જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈકાલે મકરસંક્રાંતિના પર્વની રાત્રીએ મારામારીનો એક બનાવ બન્યો હતો, અને એક રાજપૂત યુવાન પર છરી- પાઇપ જેવા હથિયારો વડે…
View More જામનગરમાં યુવાન પર છરી- પાઇપ વડે હુમલોધ્રોલમાં સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, 17 લાખના દાગીનાની ચોરી
જામનગર જિલ્લાના ધ્રોલમાં એક સોની વેપારીની દુકાનમાં ચોરી થયાની અને તસ્કરો દિવાલમાં બાકોરૂૂ પાડી રૂૂપિયા 17.56 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા ની ફરિયાદ…
View More ધ્રોલમાં સોની વેપારીની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, 17 લાખના દાગીનાની ચોરીરાજકોટમાં કારખાનેદાર બંધુ સાથે નેપાળમાં વેપાર કરવાના નામે કાઠમાંડુના શખ્સ દ્વારા ઠગાઇ
રાજકોટમાં રહેતા અને શાપર વેરાવળમાં ટાંકાના ઢાંકણા બનાવવાનું કારખાનું ચાલવતા કારખાનેદાર અને તેમના ભાઈને નેપાળના કાઠમાંડુના શખ્સે નેપાળમાં એફ.આર.પી. મેંવોલ કવર સપ્લાય કરવાના નામે રૂૂ.5300ની…
View More રાજકોટમાં કારખાનેદાર બંધુ સાથે નેપાળમાં વેપાર કરવાના નામે કાઠમાંડુના શખ્સ દ્વારા ઠગાઇપોરબંદરના દરિયામાંથી 9 ખલાસી સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ
અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાંથી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે એક પાકિસ્તાની બોટને નવ ખલાસીઓ સાથે પકડી પાડી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેની…
View More પોરબંદરના દરિયામાંથી 9 ખલાસી સાથેની પાકિસ્તાની બોટ પકડાઈરાજકોટમાં શ્ર્વાન મામલે ડખ્ખો, દંપતી સહિત પાંચ પર જીવલેણ હુમલો
આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ઘરમાં ઘુસી મુસ્લિમ પરિવાર પર હુમલો કર્યો, ઘવાયેલા ચારેયને હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે બનાવ સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો, આરોપીઓને સકંજામાં લેવા કવાયત:…
View More રાજકોટમાં શ્ર્વાન મામલે ડખ્ખો, દંપતી સહિત પાંચ પર જીવલેણ હુમલોતરણેતરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ઈનામી ટિકિટ ડ્રોમાં લોકોમાં રોષ ભભૂકયો, પોલીસ વાનમાં તોડફોડ
ટોળાએ પથ્થરમારો કર્યો, સરકારી મિલકતમાં નુકસાન અંગેનો ગુનો નોંધવા તજવીજ તરણેતર ગામે ગૌશાળાના લાભાર્થે આયોજિત ટિકિટ ડ્રો કાર્યક્રમમાં આયોજકો દ્વારા સમયસર ડ્રો ન કરવામાં આવતા…
View More તરણેતરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ઈનામી ટિકિટ ડ્રોમાં લોકોમાં રોષ ભભૂકયો, પોલીસ વાનમાં તોડફોડમકરસંક્રાંતિના દિવસે રાજકોટમાં છરીના 18 ઘા ઝીંકી યુવાનની હત્યા
પાંચ વર્ષથી સાથે રહેતી મહિલા ચાર મહિનાથી અલગ રહેવા જતી રહી, અગાઉ કરેલ હુમલાનો બદલો લેવા મહિલાએ એક યુવક સાથે મળી કાસળ કાઢી નાખ્યું રાજકોટમાં…
View More મકરસંક્રાંતિના દિવસે રાજકોટમાં છરીના 18 ઘા ઝીંકી યુવાનની હત્યા